બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Politics / Swami Prasad Morya's Controversial Statement, People Are Enemy When Talking About Hindu Rashtra

વિવાદ / 'હિન્દુ રાષ્ટ્રની વાત કરતાં લોકો દુશ્મન, ઝીણાએ નહીં હિન્દુ મહાસભાએ પાડયા ભારત-પાકના ભાગલા', સ્વામી પ્રસાદ મોર્યનું વિવાદિત નિવેદન

Priyakant

Last Updated: 09:56 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swami Prasad Maurya Statement Swami Prasad Maurya Statement News: સમાજવાદી પાર્ટી (SP)ના નેતાએ કહ્યું, ઝીણાને કારણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ન હતું પરંતુ હિંદુ મહાસભાએ બે રાષ્ટ્રોની માંગણી કરી હતી તેના કારણે તેઓ વિભાજિત થયા હતા

  • UP સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મૌર્યનું ફરી વિવાદિત નિવેદન
  • જે લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તેઓ દેશના દુશ્મન: સ્વામી પ્રસાદ મૌર્ય
  • ઝીણાને કારણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ન હતું: સ્વામી પ્રસાદ મૌર્ય

Swami Prasad Morya Statement : UP સમાજવાદી પાર્ટી (SP)ના નેતા સ્વામી પ્રસાદ મોર્યનું ફરી એકવાર વિવાદિત નિવેદન સામે આવ્યું છે. સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ભારતીય બંધારણ કહે છે કે આસ્થા, જાતિ, લિંગ અથવા જન્મસ્થળના આધારે કોઈ ભેદભાવ ન હોઈ શકે. જે લોકો હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે તેઓ દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા સમય પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત કરી હતી. જેના પરિણામે ભારત અને પાકિસ્તાનની રચના થઈ. ઝીણાને કારણે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ન હતું પરંતુ હિંદુ મહાસભાએ બે રાષ્ટ્રોની માંગણી કરી હતી તેના કારણે તેઓ વિભાજિત થયા હતા.

વડાપ્રધાન મોદીને લઈ શું કહ્યું ? 
ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના GIC ગ્રાઉન્ડ ખાતે આયોજિત બૌદ્ધ મહોત્સવમાં મુખ્ય અતિથિ, પૂર્વ કેબિનેટ મંત્રી અને સપાના રાષ્ટ્રીય મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ અમેરિકા અને ફ્રાન્સમાં કહ્યું કે, હિંદુ ધર્મ એક ધર્મ નથી પરંતુ જીવનનો એક માર્ગ છે. જો આપણે એમ કહીએ તો તોફાન ઊભું થશે. બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલા લોકોને શપથ લેવા કહ્યું કે, જે લોકો તેમનો શિરચ્છેદ કરવા માગે છે તેમની સામે તેઓ તેમની છાતી ઉંચી રાખીને ઊભા રહેશે.

હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત
આ સાથે પૂર્વ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન પછી નીતિન ગડકરીએ મીડિયા સામે કહ્યું કે, હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે. અમે આમ કહ્યું તો અમારું માથું કાપી નાંખવાની વાત થઈ. શિરચ્છેદ કરનારને ઈનામ આપવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. સપાના રાષ્ટ્રીય મહાસચિવે કહ્યું કે, જ્યારે અખિલેશ યાદવે મુખ્યમંત્રી આવાસ ખાલી કર્યું ત્યારે તેમને ગૌમૂત્ર અને ગંગા જળથી ધોવામાં આવ્યા હતા. અખિલેશ પછાત જાતિના હોવાના કારણે જ આવું કરવામાં આવ્યું હતું. શુદ્રોનું સતત અપમાન થયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ