બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

VTV / મનોરંજન / બોલિવૂડ / sushmita sen lalit modi breakup ipl founder changes details on instagram

ના હોય ! / લલિત મોદી અને સુષ્મિતા સેનનું બ્રેકઅપ! બન્નેના સંબંધોના પૂર્ણ વિરામ પર જાણો શા માટે થઇ રહી છે ચર્ચા

Premal

Last Updated: 08:00 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બધુ યોગ્ય ચાલી રહ્યું નથી એવી શક્યતા સેવાઈ રહી છે. આ વાત અમે નહીં, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યાં છે.

  • લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થયુ?
  • સોશિયલ મીડિયામાં યુઝર્સ કરી રહ્યાં છે ચર્ચા
  • યુઝર્સે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં મોટો ફેરફાર જોયો 

લલિત-સુષ્મિતા વચ્ચે બ્રેકઅપ થઇ ગયુ? 

હકીકતમાં યુઝર્સે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં મોટો ફેરફાર જોયો છે, ત્યારબાદ મનાઈ રહ્યું છે કે સુષ્મિતા સેન સાથે તેનો સંબંધ સમાપ્ત થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે લલીત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બ્રેકઅપ થયાનુ કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલ છે. જો કે, સુષ્મિતા સેન અને લલીત મોદીએ બ્રેકઅપ થયા અંગે કોઈ પણ વાતચીત હજી સુધી કરી નથી અને બંનેમાંથી કોઈએ આ અંગે પોસ્ટ પણ શેર કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે લલિત મોદીના ઈન્સ્ટાગ્રામ પર અમુક મોટા ફેરફારને જોઈને આ નિષ્કર્ષ નિકાળ્યો છે કે બંને સાથે નથી. લલિતે તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પરથી સુષ્મિતાનુ નામ તો હટાવી દીધુ છે, પરંતુ બંનેનો સાથે ફોટો પણ બદલી નાખ્યો છે. 

થોડા સમય પહેલા સુષ્મિતા સેન સાથેની તસ્વીર પ્રોફાઈલ પિક્ચર મુકી હતી

લલિત મોદીએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર સુષ્મિતા સેન સાથેની તસ્વીર શેર કરી પોતાના સંબંધની જાહેરાત કરી હતી. આ દરમ્યાન લલિતે સુષ્મિતા સાથે ખેંચાવેલી તસ્વીરને પોતાની પ્રોફાઈલ પિક્ચર બનાવી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલના બાયોમાં તેમણે સુષ્મિતાને પોતાના જીવનનો પ્રેમ જણાવ્યો હતો. તેમણે લખ્યું હતુ, હું પોતાની પાર્ટનરની સાથે નવા જીવનની શરૂઆત કરી રહ્યો છુ. મારો પ્રેમ સુષ્મિતા સેન. 

હવે ઈન્સ્ટાગ્રામ પર લલિત મોદીએ કર્યો આ ફેરફાર 

હવે લલિત મોદીએ પોતાના પ્રોફાઈલ ફોટોને બદલી નાખ્યો છે, આ ઉપરાંત સુષ્મિતાના નામને પણ પોતાના બાયોમાંથી હટાવી દીધુ છે. હવે તેમના બાયોમાં માત્ર આઈપીએલ ફાઉન્ડર અને મૂન લખેલુ છે. જેને જોઈને યુઝર્સ ચોંકી ગયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ