બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / surya rashi parivartan 2023 till august 17 the fortune of the people of these 4 zodiac signs will shine

સૂર્ય ગોચર / સૂર્યની કર્ક રાશિમાં મોટી હલચલ, 16 જુલાઈથી એક મહિના સુધી 3 રાશિના જાતકોની સૂર્યની જેમ ચમકી ઉઠશે કિસ્મત

Arohi

Last Updated: 09:19 AM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surya Rashi Parivartan 2023: સૂર્ય દર મહિને એક રાશિમાંથી નિકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્યના એક રાશિથી બીજી રાશિમાં જવાનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડે છે. જાણો સૂર્ય ગોચરની અસર.

  • કર્ક રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય 
  • આ 3 રાશિના લોકોની ચમકી ઉઠશે કિસ્મત 
  • જાણો સૂર્ય ગોચરની શું થશે અસર 

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર 16 જુલાઈ 2023એ સવારે 4.59 વાગ્યે થઈ રહ્યું છે. આ 17 ઓગસ્ટ 2023 બપોરે 1.27 વાગ્યા સુધી આ રાશિમાં રહેશે. સૂર્ય બીજી રાશિમાં જતા પહેલા દરેક રાશિમાં લગભગ 1 મહિના સુધી રહે છે. 

જન્મના ચંદ્રમાથી ત્રીજા, છઠ્ઠા, દસમાં અને અગિયારમાં ઘરમાં સ્થિત થવા પર ગ્રહ જાતકો માટે પોઝિટીવ પરિણમ લાવે છે. કર્ક રાશિ પર ચંદ્રમાનું સાશન છે અને તેને સૂર્યનો મિત્ર પણ કહેવામાં આવે છે. સૂર્યના કર્ક રાશિમાં ગોચરથી અમુક રાશિના જાતકોના જીવનમાં ખૂબ સુધાર આવશે. 

સૂર્ય ગોચરથી આ રાશિના લોકોને મળશે લાભ 
મેષ 

કર્ક રાશિમાં સૂર્યનું ગોચર જાતકો માટે એક મહત્વપૂર્ણ મોડ સાબિત થશે. મેષ રાશિ પર મંગળનું શાસન છે. આ ગોચર મેષ રાશિના જાતકો માટે જીવનમાં સારી ખબર લઈને આવશે અને પદોન્નતિની સંભાવના પણ વધારે રહેશે. 

તેનાથી સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વધારે પ્રગતિ પણ મળે છે અને પ્રાઈવેટ નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના પણ વધારે રહે છે. આ સમયે અભ્યાસમાં પ્રદર્શન પણ સારૂ રહે છે અને સારા પરિણામ મળવાની સંભાવનાઓ પણ વધારે છે. 

કર્ક 
જેવો સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, જાતકોનો સમય ધીરે ધીરે સારો થશે કારણ કે તમારી રાશિનો સૂર્ય બીજા ભાવનો સ્વામી છે. ગ્રહની ચાલથી રાશિ વાળાને શુભ પરિણામ મળશે અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ કાબુમાં રહેશે. 

તેનાથી વિવાહમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર રહે છે અને વ્યાપારમાં સકારાત્મક પરિણામ મળે છે. લોકો માટે પોતાની હાલની નોકરી બદલવાના અવસર રહેશે અને તે પોતાની નોકરીમાં પદોન્નતિથી યોગ્ય વેતનની આશા કરશે. આ ગોચર વિવાહિત જીવનમાં કડવાશને ઓછી કરશે. 

તુલા 
તુલા રાશિના જાતકો માટે સૂર્ય 11માં ઘરનો સ્વામી છે. તેનો પ્રભાવ જાતકોના કરિયરની સંભાવનાઓ પર પડે છે અને વેતન વૃદ્ધિની સંભાવનાઓ સકારાત્મક થાય છે. સૂર્ય ગોચર જાતકો માટે ખૂબ જ લાભ આપે છે અને લોકોને પોતાના વ્યવસાયને નવી ઇંચાઈ પર જવામાં સહાયતા કરે છે. 

આ જાતકો તેમની પ્રતિષ્ઠા વધારવા અને કાર્યોને આત્મવિશ્વાસથી પુરા કરવામાં પણ મદદ કરે છે. પરિવારની સાથે સંબંધોમાં સુધાર થવાની સંભાવના વધારે છે. નવા વાહન ખરીદવાની પણ ઉચ્ચ સંભાવના છે અને સંઘર્ષોથી નિપટવું સરળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ