બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat police complain fater daugther mother
ADVERTISEMENT
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરતમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાવકા પિતા દ્વારા 12 વર્ષની દીકરીની અનેક વખત છેડતી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે.

ADVERTISEMENT
માનવતાને શર્મસાર કરતા કિસ્સામાં સાવકા પિતાએ લોકડાઉન સમયે દીકરીનો નહાતો વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે આ અંગે બાળકીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે માતાને જણાવ્યું હતું.
12 વર્ષની દીકરીની વાત સાંભળી માતાએ સાવકા પિતા વિરુદ્ધ સરથાણા પોલીસ મથમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.