બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / સુરત / Surat Mahuva 50-year-old Naradham raped 11-year-old Sagira

ક્રાઈમ / આવા હવસી તો ડામને લાયક ! સુરતમાં 11 વર્ષની દીકરી પર 50 વર્ષના નરાધમનો રેપ, હોસ્પિટલમાં ભાંડો ફૂ્ટ્યો

Dinesh

Last Updated: 09:01 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat crime news : સુરતના મહુવામાં 11 વર્ષીય સગીરા પર 50 વર્ષીય નરાધમે વારંવાર લાલચ આપી દુષ્કર્મ આચરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

  • સુરતમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ
  • 50 વર્ષના નરાધમનું કારસ્તાન
  • પૌત્રી સમાન સગીરાને ભોગ બનાવી


surat crime news : સુરતના મહુવા તાલુકાના એક ગામમાં 11 વર્ષીય સગીરા પર 50 વર્ષીય નરાધમે વારંવાર લાલચ આપી દુષ્કર્મ આચરતાની ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીના ફળિયામાં રહેતા અને મજૂરી કરીને ગુજરાન ચલાવતા દંપતીની દીકરી ઘરમાં એકલી રહેતી હતી. જેનો લાભ ઉઠાવી નરાધમે વારંવાર થોડા પૈસાની અને ચોકલેટ પીપરની લાલચ આપી શરીરસંબંધ બાંધ્યા હતા.

આરોપી

પોલીસે નરાધમની ધરપકડ કરી
આરોપી સુખા હળપતિ ખાનગી ફાર્મ હાઉસમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે સગીરાના પ્રાઇવેટ ભાગમાં સમસ્યા થતા તે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. આ દરમિયાન તબીબોને શંકા જતા તેમને વધુ સારવાર માટે સુરત મોકલી હતી જ્યાં સગીરા સાથે દુષ્કર્મ થયો હોવાનું સામે આવ્યું હતું. પોતે જેને દાદાજી કહીને સંબોધતી હતી તેજ લંપટ આધેડે પોતાની પૌત્રી સમાન સગીરાને ભોગ બનાવતા સગીરાની માતાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ સુખા હળપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ
ગત 8 માસના સમયગાળા દરમિયાન સગીરાની એકલતા જોઈ ઘરના દરવાજા બંધ કરી આરોપી જબરજસ્તી પૂર્વક સગીરા પર દૂષ્કર્મ આચરતો હતો. આ દરમિયાન ગુપ્ત ભાગે એલર્જી નીકળી આવતા સગીરાને સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. જે દરમિયાન સગીરાને વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જે દરમિયાન સગીરા સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું હતું. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ