ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:13 PM, 24 June 2025
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતમાં સૌથી વધુ 13.5 ઈંચ ખાબક્યો હતો. સતત વરસાદને પગલે ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.. ક્યાંક ઘુંટણ સમાણાં તો ક્યાંક કેડ સમાણા પાણી ભરાયા હતા.
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ, સુરતમાં સૌથી વધુ 13.5 ઈંચ ખાબક્યો#surat #suratrain #suratcityrain #HeavyRainfall #SuratHeavyRain #rainingujarat #Gujaratrain #rainalert #rain #rainupdate #rainnews #Gujarat #VTVDigital pic.twitter.com/A3ZQb8r3p7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
સુરતમાં નિચાણવાળા વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયા હતા.. ફાયર વિભાગની ટીમ દ્વારા તેમના રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી હતી
ADVERTISEMENT
સુરતમાં પાણીમાં ફસાયેલા લોકોનું મોડી રાત્રે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસક્યૂ કરવામાં આવ્યું#surat #suratrain #suratcityrain #HeavyRainfall #SuratHeavyRain #rainingujarat #Gujaratrain #rainalert #rain #rainupdate #rainnews #Gujarat #VTVDigital pic.twitter.com/ma7GZsqMe0
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
સુરતમાં સતત બીજે દિવસે અવિરત વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
ADVERTISEMENT
તાપી જિલ્લામાં પ્રકૃતિએ છુટ્ટા હાથે સૌંદર્ય વિખેર્યુ છે... ચોમાસાની ઋતુમાં તાપી જિલ્લાની સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે.. તાજેતરમાં થયેલા વરસાદ બાદ તાપીમાં પ્રાકૃતિક સૌંદર્યખીલી ઉઠ્યું છે.. સતત વરસાદને કારણે ચીમેર ધોધ ખાતે રમણીય નજારો સર્જાયો હતો.
ADVERTISEMENT
તાપી જિલ્લામાં ભારે વરસાદથી ચીમેર ધોધ સોળે કળાએ ખીલતા રમણીય નજારો સામે આવ્યો#Tapi #Tapinews #Tapirain #HeavyRainfall #SuratHeavyRain #rainingujarat #Gujaratrain #rainalert #rain #rainupdate #rainnews #Gujarat #VTVDigital pic.twitter.com/kfJNFvp0iq
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 24, 2025
આ પણ વાંચોઃ 'આગામી 25 જૂનથી...', ફરવાનો પ્લાનિંગ કરનારા ગુજરાતીઓ એલર્ટ, વરસાદ પર અંબાલાલની 'ભારે' આગાહી
ADVERTISEMENT
અત્યાર સુધી થયેલા સારા વરસાદને કારણે જળાશયોમાં પાણીની સપાટી વધી છે.. રાજ્યના 15 ડેમ હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભારે વરસાદથી સાણિયા હેમાદ બેટમાં ફેરવાયું હતું..અહી આખું મંદિર વરસાદના પાણીમાં ડૂબેલું જોવા મળ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો