બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

VTV / મનોરંજન / બોલિવૂડ / Sunny Leone stripped off her clothes in front of the camera and stepped into the sea

વાયરલ / VIDEO : કેમેરા સામે કપડાં ઉતારીને દરિયામાં ઉતરી સન્ની લિઓન, પછી જે થયું તે ખોલી નાખશે આંખો !

Kishor

Last Updated: 05:37 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની લિયોનીએ પ્રથમ કપડા ઉતાર્યા બાદ દરિયામાં ડૂબકી લગાવી હોવાનો બીચ પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

  • અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય
  •  બીચ પરનો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  •  પ્રથમ કપડા ઉતાર્યા બાદ દરિયામાં ડૂબકી લગાવી હતી

ફિલ્મની સાથે સાથે અભિનેત્રી સની લિયોન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય હોય છે. જેના વીડિયો અને ફોટોસ છાશવારે સામે આવતા હોય છે. ક્યારેક ગ્લેમરસ લુક તો ક્યારેક મજેદાર અંદાજમાં તે વીડિયો અને ફોટોસ વાયરલ કરતી હોય છે. જેના ચાહકો પણ અઢળક છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી.  આવી સ્થિતિ વચ્ચે બીચ પરનો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જેમાં તેણે પ્રથમ કપડા ઉતાર્યા બાદ દરિયામાં ડૂબકી લગાવી હતી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)

વાયરલ વીડિયોમાં તેઓએ કેપ્શનમાં 'બીચ ટાઈમ' લખ્યું
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગતો અનુસાર સની લિયોની કેમેરા સામે જ પોતાનો ટોપ ઉતારે છે અને ત્યારબાદ બિકીની પહેરીને સમુદ્રમાં કૂદકો લગાવે છે. ત્યારબાદ દરિયાકિનારે રેતી પર પણ નજર આવે છે. વાયરલ વીડિયોમાં તેઓએ કેપ્શનમાં 'બીચ ટાઈમ' એવું પણ લખ્યું છે. મહત્વનું છે કે અગાઉ અનેક વખત બીજ પર સની લિયોની મસ્તી કરતી હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. જેને લઈને લોકો અલગ અલગ કમેન્ટ્સ આપી રહ્યા છે.

મહત્વનું છે કે તાજેતરમાં સની લિયોન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં આવી રહી છે. જે અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડી માટે પહોંચી હતી. જેનો લુક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને રેડ કાર્પેટ પર સની લિયોનીને જોઈને લોકો પણ દિવાના થઈ રહ્યા છે. જે અંગેની તસવીર પણ ધડાધડ વાઇરલ થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ