બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / આરોગ્ય / આ સસ્તી દવા તમને હાર્ટ એટેકથી આવતા મોતથી બચાવશે, હંમેશા ખીસ્સામાં રાખવાની સલાહ
Last Updated: 02:37 PM, 22 May 2024
હાર્ટ ડોક્ટર્સ મોટાભાગે એટેક સમયે એસ્પિરિન લેવાની સલાહ આપે છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે છાતીમાં દુખાવાના 4 કલાકની અંદર એસ્પિરન લેવામાં આવે તો હાર્ટ એટેકથી મોતનો ખતરો ઓછો થઈ શકે છે. તેના પરિણામમાં જાણવા મળ્યું કે જો ચેસ્ટ પેન બાદ એસ્પિરિન લેવામાં આવે તો 13 હજારથી વધારે લોકોના જીવ બચાવી શકાય છે.
ADVERTISEMENT

...તો બચી શકે છે જીવ
ADVERTISEMENT
હાર્ટ એટેકના વધતા કેસોએ લોકોને ડરાવ્યા છે. જ્યાં તેના બચાવ માટે એક્ટિવ રહેવા અને લાઈફસ્ટાઈલમાં સુધારની સલાહ આપવામાં આવે છે ત્યાં જ ફર્સ્ટ એડ જાણી લેવું જરૂરી છે. રિસર્ચના સંશોધકોએ જણાવ્યું, એસ્પિરિન હાર્ટ એટેકથી થતી મોતથી બચાવવાની સસ્તી અને પ્રભાવશાળી રીત છે. લક્ષણ દેખાવવાના 4 કલાકની અંદર જો એસ્પિરિન લેવામાં આવે તો ઘણો ફાયોદ થઈ શકે છે. જોકે છાતીમાં દુખાવા બાદ પણ ઘણા લોકોને તેની ખબર નથી હોતી જે તેનું સૌથી મોટું ઈન્ડીકેટર છે.

ADVERTISEMENT
આ રીતે લો એસ્પિરિન
ADVERTISEMENT
સંશોધકોએ જણાવ્યું કે એસ્પ્રિન લીધા બાદ જીવ બચાવવાની બીજી સારવાર પણ જોવી જોઈએ. જો તમને ક્યારેય લાગે કે છાતીમાં થતા દુખાવાથી હાર્ટ એકેટ થઈ શકે છે તો 325 મિગ્રા એસ્પિરિન જીભની નીચે રાખો અથવા તો ચાવી લો. આમ કરવાથી તરત ફાયદો થશે. તમે પાણીમાં મિક્સ કરીને તે પી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.