બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Statement of Spokesperson Minister Rushikesh Patel on Ambaji Prasad contract matter

ગાંધીનગર / અંબાજી મોહનથાળ વિવાદ: અક્ષયપાત્રને અપાઈ શકે છે પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ, જાણો શું છે સરકારની તૈયારી

Dinesh

Last Updated: 07:14 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambaji Prasad controversy : અંબાજી પ્રસાદ કોન્ટ્રાક્ટ મામલે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, તેમજ અક્ષય પાત્રને આપવાની આપણી વિચારણા છે

  • અંબાજી પ્રસાદ કોન્ટ્રાક્ટ મામલે ઋષિકેશ પટેલેનું નિવેદન
  • 'અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે'
  • 'અક્ષયપાત્ર એજન્સીને આપવાની આપણી વિચારણા છે'

Ambaji Prasad controversy : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. જે દરમિયાન તેમણે અંબાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળ યુક્ત ઘી મામલે કાર્યવાહીને લઈ પણ વાત કરી હતી. અંબાજી પ્રસાદ કોન્ટ્રાક્ટ મામલે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, તેમજ અક્ષયપાત્રને આપવાની આપણી વિચારણા છે.

 

'એજન્સીને બ્લેક લિસ્ટ કરી છે'
ઘીના સેમ્પલ ફેઈલ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું કે, 28 તારીખે આપણે 180 ડબ્બા ઘીના સિઝ કર્યા હતા, તેમજ 120 ડબ્બા તેણે ક્યાં વાપર્યા તે તપાસનો વિષય છે. અત્યારે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરી છે તેમજ FIRની કાર્યવાહી તેમજ અન્ય કાર્યવાહી ચાલુ છે, જે પણ પગલા લેવાના થાય તેની સામે લઈશું જે ચાહે એજન્સી હોય કે, નીલકંઠ ટ્રેડર્સ હોય.    

'અક્ષયપાત્રને આપવાની વિચારણા'
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, FDCA દ્વારા રૂટીન તપાસ કરવામાં આવી હતી, ઘીના સેમ્પલ બરોબર ન હોવાથી ઘી ના ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા. સેંપલ ફેઈલ થતા ડબ્બા કબજે કરી કોન્ટ્રાક્ટરને નોટીસ અપાઈ. મોહિની કેટરર્સનો 12 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો અને મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ ઓર્ડર રીન્યુ કરવામાં આવ્યો નથી. મંદિરમાં પ્રસાદનો કોન્ટ્રકટ અક્ષયપાત્ર એજન્સીને આપવામાં વિચાર ચાલી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ