બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / ગુજરાત / અમદાવાદ / Statement by Rishikesh Patel at the in Gandhinagar Practical knowledge is also necessary along with education.

ગાંધીનગર / ખાલી ડિગ્રીઓ કામમાં નહીં આવે: ગુજરાતનાં કેબિનેટ મંત્રીએ કહ્યું આ કામ શીખવું પણ છે જરૂરી

Kishor

Last Updated: 08:10 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં ગ્લોબલ ક્વોલિટી એજ્યુકેશન કાર્યક્રમમાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાન,સ્કિલ એજ્યુકેશન પણ હોવું ખુબ જ જરૂરી છે.

  • ગાંધીનગરમાં ગ્લોબલ ક્વોલિટી એજ્યુકેશન કાર્યક્રમમાં ઋષિકેશ પટેલનું નિવેદન 
  • 1 હજાર વર્ષમાં જે ગુમાવ્યું છે તે ફરી આવનારા 25 વર્ષમાં મેળવવાનું છે
  • ખાલી ડીગ્રી કામ નહી આવે સ્કિલ એજ્યુકેશન જરુરી છે : ઋષીકેશ પટેલ

ગાંધીનગરમાં ગ્લોબલ ક્વોલિટી એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓએ હાજરી આપી હતી. આ દરમિયાન ઋષિકેશ પટેલે યુવાનોને ટકોર કરતા કહ્યું હતું કે પહેલા નાલંદા અને તક્ષશિલામાં શિક્ષણ લેવા લોકો આવતા હતા. હવે આપણે ફરી ભારતને એવુ બનાવવાનું છે. તેઓએ કહ્યું કે 1 હજાર વર્ષમાં જે ગુમાવ્યું છે તે હવે ફરી આવનારા 25 વર્ષમાં મેળવવાની દિશાના એક બની કાર્ય કરવાનું છે. 

શસ્ત્ર અને શાસ્ત્ર બંને હાથમાં રાખવું અને આંખમાં આંખ મિલાવવી જરૂરી 
શિક્ષણ મેળવી આપવામાં આવતી ખાલી ડિગ્રી કામ નહીં આવે. વ્યવહારુ જ્ઞાન,સ્કિલ એજ્યુકેશન આ જમાનામાં ખૂબ જ જરૂરી છે. તેમણે એક વાતનો રંજ અનુભવી કહ્યું કે આપણે  રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં હજુ પાછળ છીએ. જે દૂર કરવાની અને આવનારા 25 વર્ષ તૈયાર કરવાની જવાબદારી આપણી છે. તેઓએ કહ્યું કે શસ્ત્ર અને શાસ્ત્ર બંને હાથમાં રાખવું અને આંખમાં આંખ મિલાવવી જરૂરી છે. મંત્રીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે લોકોમાં ક્રાંતિ લાવવા અને ક્વોલિટી એજ્યુકેશન માટે PM મોદીએ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ સહિતના કર્યો કર્યા છે.


આપણે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપણે હજુ પાછળ છીએ

આપણી ભુલોના કારણે ઘણુ ગુમાવવાનો વારો આવ્યો છે. પરંતુ હવે આપણે આર એંન્ડ ડી પાછળ પૈસા પણ ઓછા ખર્ચ કરીએ છીએ. વધુમાં ભારતની ટેક્નોલોજી વિદેશના લોકોમાં પણ માંગ છે. આપણે હવે ક્રાયોજેનિક એંજિન પણ બનાવતા થયા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ