બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / સુરત / State President C.R. Patil, said; Punishment will not be delayed

સુરત / ગ્રીષ્માના પરિવારને હૈયાધારણ આપતા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, કહ્યું; સજામાં કોઈ વિલંબ નહિ થાય

Mehul

Last Updated: 07:30 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પીડિત વેકરીયા પરિવારની મુલાકાત લીધી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષએ પીડિત પરિવારને સાંત્વના આપી

 

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સુરતમાં
  • ગ્રીષ્માનાં પરિવારને આપી હૈયાધારણ 
  • આરોપીને સખ્ત સજા માટે સરકાર કટિબદ્ધ 

છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ચર્ચાની એરણે ચઢેલા સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો મામલે SITની રચના થયા બાદ આજે  ઘટનાનું પૂન; નિર્માણ આરોપીને સાથે રાખીને સુરતમાં કરાયું હતું.ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પીડિત વેકરીયા પરિવારની મુલાકાત લીધી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષએ પીડિત પરિવારને સાંત્વના આપી હતી અને ન્યાય માટે બાયેધરી પણ આપી હતી  પરિવાર સાથે મુલાકાત બાદ સી.આર.પાટીલનું નિવેદન આપતા કહ્યું કે, આ કેસ અંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળીને ચર્ચા કરી છે પોલીસ આ કેસમાં વિલંબ ન કરે તે માટે સૂચના  પણ અપાઇ છે. ખૂબ ઝડપથી આરોપીને સખત સજા થાય તેવા પ્રયાસ રાજ્ય સરકારના રહેશે. આ મુલાકાત વેળા ધારાસભ્ય સંગીતા પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને વેકરીયા પરિવારની મહિલાઓને સાંત્વના આપી હતી. 

 

ઘટનાનું  રિકન્ટ્રકશન  કરાયું   

સુરત જિલ્લાના પાસોદરા પાટીયા પાસે 21 વર્ષની યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીનું આજે સવારથી સાથે ઘટનાના દિવસે શું આખી ઘટના બની હતી તેને લઈને આરોપી ફેનીલ ને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ દ્વારા SIT ની જે રચના કરવામાં તે ટિમ સાથે અલગ અલગ જગ્યા પર લઈ જઈ ને તપાસ કરવામાં આવી જોકે આરોપી ફેનીલ ગોયાણી બનાવમા દિવસે કયાં કયાં ફર્યો હતો અને કયાંથી છરી કયાંથી ખરીદવામાં આવી અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યોહતો.પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના મિત્ર એક કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો.

આરોપીને સાથે રાખીને પૂછ પરછ 

ગુજરાત ભરમાં છેલ્લા કેટલાક દિવસ થી ચર્ચાનો વિષય બન્યો છે તે સુરત જિલ્લાના પાસોદરા ગામમાં રહેતી એક 21 વર્ષીય ગ્રીષ્માં વેકરીયાને પોતાની ઘર નજીક જઈ ને યુવતીને પરિવાર સામેં બાનમાં લઈ હત્યા કરતા મામલો ગરમાયો હતો ત્યારે યુવતી ગ્રીષ્મા વેકરીયાની તેના એક તરફી પ્રેમમાં પાગલ આરોપી ફેનીલ પંકજ ગોયાણીએ સાંજના સમયે લોકોની વચ્ચે છરી વડે ગળુ કાંપી હત્યા કરી દીધી હતી.ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનીલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની ઉપર કબજો રહ્યો હતો. બાદમાં પરિવાર પાછળ દોડ્યો હતો અને હાથમાં ચપ્પુ માર્યું હતું બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા. બાદમાં આજે હત્યાની ઘટનાનું રીકન્ટ્ર્કશન કરવાામા આવ્યું સુરત જિલ્લા DYSP બી કે વનાર ના નેજા હેઠળ આખી ટિમ દ્વારા એક ઓછી એક સ્થળ પર વિટીઝ કરી હતી અને તમામ ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું..

જ્યારે આરોપી ફેનીલ ને યુવતીના ઘર નજીક લાવતા પરિવાર પરિવારોમાં રોષ જોવા મળ્યો હતો પણ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ ઘટના ન બને જેથી પોલીસ કાફલો સાથે રહ્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ