બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:44 PM, 15 January 2026
IND vs PAK T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની મેચને લઈને બંને ટીમના ફેન્સમાં સોલીડ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 15 ફેબ્રુઆરીના રોજ આ બનેં ટીમ વચ્ચે મેચ કોલમ્બો ખાતે રમાશે. આ મેચ જોવા હજારો ફેન્સ આવશે. આ મેચને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહયો છે અને ફેન્સમાં આ મેચને લઈને એટલી દિવાનગી જોવા મળી છે જે આ મેચ જોવા માટે ટિકિટ બુક કરવા ફેન્સ એકસાથે ઉમટી પડ્યા હતા અને જેના લીધે વેબ સાઇટ જ ક્રેશ થઈ ગઈ હતી અને લોકોને ટિકિટ માટે ફાંફાં મારવા પડ્યા હતા.
ADVERTISEMENT
T20 World Cup 2026 ની ભારત અને પાકિસ્તાનની મેચ 15 ફેબ્રુઆરીના રોજ રમાવાની છે. આ મેચની ટિકિટના સેલિંગનો બીજો રાઉન્ડ 15 જાન્યુઆરીના થયો હતો. કોલમ્બોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. જેના માટે જ્યારે ટિકિટ માંતેની વેબસાઇટ લાઈવ થઈ ત્યારે આખી વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી. એટલી મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ વેબસાઇટ પર એકસાથે આવી ગયા હતા કે ટિકિટના સર્વરમાં પ્રોબ્લેમ આવી ગયો હતો. જે પછી ખબર આવી કે ફરીથી ટિકિટ વિન્ડો ઓપન કરવામાં આવી છે. પેમેન્ટ દરમિયાન પણ ટેકનિકલ ઇસ્યુ આવી રહ્યા હતા. હવે વેણસાઇટ પર 'coming soon' લખેલું આવી રહયું છે. જવાની દઈએ કે ICC એ આ વખતે ટિકિટના ભાવ 100 રૂપિયાથી શરૂ કર્યા છે જેના લીધે ભારે માત્રામાં ફેન્સ બુકિંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
The schedule for ICC Men’s @T20WorldCup 2026 is here! 📅
— T20 World Cup (@T20WorldCup) November 25, 2025
The matches and groups were unveiled at a gala event in Mumbai led by ICC Chairman @JayShah, and with new tournament ambassador @ImRo45 and Indian team captains @surya_14kumar and Harmanpreet Kaur in attendance.
✍️:… pic.twitter.com/FlAbAvFO6I
ADVERTISEMENT

ADVERTISEMENT
પાકિસ્તાન ઉપરાંત ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં યુનાઈટેડ સ્ટેસ્ટ ઓફ અમેરિકા, નામિબિયા અને નેધરલેન્ડ સામે મેચ રમશે. ભારતની ટીમને ગ્રુપ A માં રાખવામાં આવી છે. ટીમની મેચનું શિડ્યુલ આ મુજબ છે:
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.