અસમંજસમાં કોંગ્રેસ / હાઈકમાન્ડની ઐસીતૈસીઃ ગુજરાત કોંગ્રેસ સોનિયા ગાંધીથી ઉપરવટ થઈ ટ્રાફિકના દંડના વિરોધમાં પડી

Sonia Gandhi Motor Vehicle Act Gujarat Congress

કેન્દ્ર સરકારના બહૂચર્ચિત નવા મોટર વ્હીકલ એક્ટને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા મોટુ નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે આ નવા મોટર વ્હીકલ એક્ટનો વિરોધ કરવાનો નથી. તેમ છતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીથી ઉપરવટ થઈ ટ્રાફિકના દંડનો વિરોધ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ