ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / Hillock Hotelsનાં ડિરેક્ટર સ્નેહા અગ્રવાલે પરિવાર સાથે ઉજવી દિવાળી, પરંપરાગત લુકમાં શેર કરી સુંદર તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

Diwali Celebration / Hillock Hotelsનાં ડિરેક્ટર સ્નેહા અગ્રવાલે પરિવાર સાથે ઉજવી દિવાળી, પરંપરાગત લુકમાં શેર કરી સુંદર તસવીરો

Last Updated: 12:09 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લક્ઝરી હોટેલિયર અને ઉદ્યોગસાહસિક સ્નેહા અગ્રવાલે પરિવાર સાથે દિવાળીની ધામધૂમથી ઉજવણી. આ સુંદર તસવીરોમાં જુઓ તેમનો પરંપરાગત અંદાજ.

1/7

photoStories-logo

1. સ્નેહા અગ્રવાલનો દિવાળી લુક

સ્નેહા અગ્રવાલે દિવાળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, સુંદર લુક અને શાહી અંદાજ જોઈ તમે પણ મોહિત થઈ જશો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પરિવાર સાથે ઉજવી દિવાળી

પતિ અને બાળકો સાથે સ્નેહા અગ્રવાલે મનાવી દિવાળી, પરિવાર સાથેની તસવીરમાં જોવા મળી ઉત્સવની ખુશી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પરંપરાગત અંદાજ

રંગોળી અને દીવાની રોશની વચ્ચે સ્નેહા અગ્રવાલનો દિવાળી લુક, પરંપરાગત અંદાજે ખેંચ્યું સૌનું ધ્યાન.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પરિવાર સાથે કરી લક્ષ્મી પૂજા

પરિવાર સાથે દિવાળીની લક્ષ્મી પૂજામાં જોડાયાં સ્નેહા અગ્રવાલ, દીકરી સાથે આરતી ઉતારતી તસવીર થઈ ખાસ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. પૂજાવિધિમાં લીન થયાં સ્નેહા અગ્રવાલ

દિવાળીના શુભ અવસરે પૂજાવિધિમાં લીન જોવા મળ્યાં સ્નેહા અગ્રવાલ, પરંપરાગત પોશાકમાં દેખાયો સુંદર અંદાજ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. પરંપરાગત પોશાકમાં સુંદરતાની ઝલક

લાલ રંગના પરંપરાગત પોશાક અને આકર્ષક જ્વેલરીમાં સ્નેહા અગ્રવાલનો રોયલ લુક, તસવીરોમાં છવાયો શાહી અંદાજ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. કોણ છે સ્નેહા અગ્રવાલ?

સ્નેહા અગ્રવાલ જાણીતા હૉસ્પિટાલિટી ઉદ્યોગસાહસિક, લક્ઝરી હોટેલિયર અને TEDx સ્પીકર છે. તેઓ Hillock Hotelsનાં ડિરેક્ટર તથા Collective Hotelsનાં સ્થાપક છે. ઇકોનોમિક્સ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પૃષ્ઠભૂમિ ધરાવતા સ્નેહા અગ્રવાલ લક્ઝરી હૉસ્પિટાલિટી, હોટેલ મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sneha Agarwal Diwali Sneha Agarwal Diwali Look Sneha Agarwal Photos
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ