ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરે બેઠાં PF એકાઉન્ટને આ રીતે કરો અપડેટ, બસ કરવી પડશે ઓનલાઈન પ્રોસેસ
5 ફોટો ગેલેરી
Last Updated: 01:33 PM, 10 November 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
4/5
પહેલા ઈપીએફઓ મેમ્બર પોર્ટલ પર યુએએન, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગઈન કરો. પછી મેનૂમાંથી જોઈન્ટ ડિક્લેરેશન ફેસિલિટી પસંદ કરો. સ્ક્રીન પર દેખાતી માહિતીમાંથી જે વિગત સુધારવી હોય તે પસંદ કરો. સાચી માહિતી ભરીને આધાર કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ જેવા દસ્તાવેજો અપલોડ કરો. છેલ્લે બધું ચકાસીને સબમિટ કરો. અરજી નિયોક્તા અને ઈપીએફઓની ચકાસણી માટે આગળ વધશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ