બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Singer Mika Singh thanked PM Modi for running the Indian Rupee to Doha Airport

વિકાસ / મોદીજી થેન્ક યુ... દોહામાં ભારતીય રૂપિયાનો દબદબો જોઈ મીકા સિંહ થયો ગદગદ

Vaidehi

Last Updated: 06:23 PM, 12 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પ્રખ્યાત સિંગર Mika Singhએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ જણાવી રહ્યાં છે દોહા એરપોર્ટ પર ભારતીય ચલણી નોટોથી પણ ખરીદી કરી શકાય છે . તેમણે PM મોદીનો આ અંગે આભાર વ્યક્ત કર્યો છે.

  • સિંગર Mika Singhએ ટ્વિટર પર વીડિયો કર્યો પોસ્ટ
  • Doha એરપોર્ટ પર ભારતીય રૂપિયાથી પેમેન્ટ કર્યું
  • ટ્વિટ થકી PM નરેન્દ્ર મોદીનો માન્યો આભાર

Mika Singh Thanked PM Modi: સિંગર મિકાએ આજે પોતાના ટ્વિટર હેન્ડલ પર વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદીનો ધન્યવાદ માન્યો છે. સિંગરે ટ્વિટમાં લખ્યું કે શુભપ્રભાત. હું #Dohaairportનાં લૂઈ વિટોનનાં સ્ટોરથી ખરીદી કરતાં સમયે ભારતીય રૂપિયાનો ઉપયોગ કરી શક્યો છું જેનો મને ગર્વ છે. તમે કોઈપણ રેસ્ટોરેન્ટમાં હવે રૂપિયાનો ઉપયોગ કરી શકશો.

PM નરેન્દ્ર મોદીને આપી સલામી
સિંગર મિકાએ પોતાના ટ્વિટમાં ભારતીય ચલણનો ઉપયોગ દોહા એરપોર્ટ પર કરી શક્યા હોવાની વાત જણાવી હતી. તેમણે પ્રધાનમંત્રીનો આભાર માનતા લખ્યું કે હવે આપણાં રૂપિયાનો ઉપયોગ પણ ડોલરની રીતે કરી શકવાની સક્ષમતા માટે હું નરેન્દ્ર મોદીને સલામ કરું છું.

અનેક યૂઝર્સે ટ્વીટમાં કમેન્ટ કરી...
મિકાની આ પોસ્ટ પર અનેક લોકોએ કમેન્ટ કરી છે. એક યૂઝરે લખ્યું કે ભારતીય મુદ્રા મજબૂત થઈ રહી છે. તો અન્યએ લખ્યું કે 'નવા ભારતની શક્તિ'

આ દેશોમાં સ્વીકારવામાં આવે છે ભારતીય રૂપિયો
કતાર સિવાય દુબઈ પણ ભારતીય મુદ્રામાં પેમેન્ટ સ્વીકારે છે. આ નવો નિયમ 1 જૂલાઈ 2019થી શરૂ થયો છે અને દુબઈ ઈન્ટરનેશનલ ટર્મિનલ 1,2,3 ની સાથે-સાથે અલ મકતૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ભારતીય રૂપિયો સ્વીકારવામાં આવે છે. દુબઈ જ નહીં, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, માલદીવ અને જિમ્બાબ્વેમાં પણ ભારતીય રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ