બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Significance of Rudrabhishek and its importance for Shravan month

ધર્મ / અનંતફળની પ્રાપ્તિ માટે કરો શિવને પ્રિય રુદ્રાભિષેક, દૂર થશે કંકાસ

Bhushita

Last Updated: 12:17 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં ભક્તો પર ભગવાન શંકર પોતાની વિશેષ કૃપા વરસાવે છે. આ કારણ છે કે શ્રાવણમાં શિવભક્તિનું મહત્વ વધારે જોવા મળે છે. શ્રાવમાં ભગવાન ભોલેને ભક્તો મનાવતા રહે છે. દરેક ભક્ત પોતાની અલગ કોશિશ કરી રહ્યા છે.

ભક્તો માટે એક વાત જાણવી જરૂરી છે કે શ્રાવણમાં જો શિવજીને રુદ્રાભિષેક કરવામાં આવે તો તે સૌથી વધુ પ્રસન્ન થાય છે કેમકે શિવજીને તે સૌથી વધુ પસંદ છે. જો તમે તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવા ઈચ્છો છો તો તમે આ રુદ્રાભિષેકની મદદ લઈ શકો છો. આજે અમે આપને જણાવીશું કે કઈ સાવધાની સાથે રુદ્રાભિષેક કરવો જોઇએ અને સાથે ક્યારે રુદ્રાભિષેક કરવાથી તેનું વિશેષ ફળ મેળવી શકાય છે. 

rudrabhishek for shivji

નિયમ અને સાવધાની

-  શિવજીનું નિવાસ જોયા વિના ન કરો રુદ્રાભિષેક, નહીં તો મળશે વિપરિત પરિણામ.
-  મનોકામનાની પૂર્તિ માટે શિવજીનું નિવાસ સ્થાન અવશ્ય જુઓ.
-  શુભમૂર્હૂતમાં કરાયેલી ઉપાસનાથી મનોકામના પૂર્ણ થાય છે.

ક્યારે કરવો રુદ્રાભિષેક?
દર મહિનાની શુક્લ પક્ષની બીજ અને નવમી તિથી પર, કૃષ્ણ પક્ષની પ્રતિપદા, અષ્ટમી અને અમાસના દિવસે, કૃષ્ણ પક્ષની ચોથ અને અગિયારસના દિવસે તથા પાંચમ અને બારસના દિવસે રુદ્રાભિષેક કરી શકાય છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

India Rudrabhishek Shivji Mahima shravan month ધર્મ મહિમા રુદ્રાભિષેક Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ