બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Shubhman Gill out of first match? Head coach Rahul Dravid gave this big update

વર્લ્ડ કપ 2023 / ડેન્ગ્યુ થયા બાદ શું શુભમન ગિલ પહેલી જ મેચથી થઈ જશે બહાર? હેડ કોચ રાહુલ દ્રવિડે આપી અપડેટ

Pravin Joshi

Last Updated: 11:13 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાનું ટેન્શન ઘણું વધી ગયું છે. જી હાં ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ડેન્ગ્યુ થયો છે. ગિલનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

  • વર્લ્ડ કપ માં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે
  • ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર થયો
  • ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગિલ રમશે કે કેમ તે અંગે શંકા 

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. પ્રથમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચની શરૂઆત પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાનું ટેન્શન ઘણું વધી ગયું છે. જી હાં ભારતનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ડેન્ગ્યુ થયો છે. ગિલનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ગિલ રમશે કે કેમ તે અંગે શંકા છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ગિલને લઈને મોટું અપડેટ આપ્યું છે.

ઈશાન કિશનને ઓપનિંગની જવાબદારી મળી શકે 

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, તે ચોક્કસપણે સારું અનુભવી રહ્યો છે. મેડિકલ ટીમ દરરોજ તેની દેખરેખ રાખી રહી છે. અમારી પાસે 36 કલાક છે, અમે જોઈશું કે તેઓ શું નિર્ણય કરે છે. દ્રવિડે કહ્યું, મેડિકલ ટીમ હજુ સુધી તેને બહાર લઈ ગઈ નથી. અમે દરરોજ તેમના પર નજર રાખીશું. અમે જોઈશું કે મેચના દિવસે તે કેવો અનુભવ કરે છે. જો ગિલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી બહાર રહે છે તો ઈશાન કિશનને ઓપનિંગની જવાબદારી મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ