ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / શીતળા સાતમ માટે ઘરે બનાવો ગળ્યા થેપલા, આ રીતે બનશે એકદમ સ્વાદિષ્ટ!
6 ફોટો ગેલેરી
Last Updated: 12:51 PM, 2 September 2026
1/6
રાંધણછઠના દિવસે મહિલાઓ સાતમના દિવસે ખાવા માટે વિવિધ વાનગીઓ બનાવીને રાખે છે. તેમાં ગળ્યા થેપલા પણ એક એવી પરંપરાગત વાનગી છે, જે બીજા દિવસે ઠંડી ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે પણ શીતળા સાતમ માટે ઘરે ગળ્યા થેપલા બનાવવા માંગતા હો, તો આ સરળ રેસીપીથી નરમ, મીઠા અને સ્વાદિષ્ટ ગળ્યા થેપલા બનાવી શકો છો.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
હવે એક લૂઓ લઈને થોડો લોટ લગાવીને તેને ગોળ થેપલા જેવો વણી લો. તવો ગરમ કરી તેના પર થેપલો મૂકો અને બંને બાજુથી ધીમા-મધ્યમ તાપે શેકો. થેપલો શેકતી વખતે ઉપર થોડું ઘી અથવા તેલ લગાવો. થેપલો બંને બાજુથી સરસ રીતે શેકાઈ જાય અને હળવો સોનેરી રંગ આવે એટલે તેને તવામાંથી ઉતારી લો. આ રીતે બધા ગળ્યા થેપલા તૈયાર કરી લો.
6/6
(1) થેપલા નરમ બનાવવા માટે લોટમાં થોડું ઘી જરૂર ઉમેરો. (2)ગોળમાં દૂધ ઉમેરતી વખતે ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય તેનું ધ્યાન રાખો. (3) થેપલા ધીમા-મધ્યમ તાપે શેકવાથી તે અંદરથી પણ સારી રીતે પાકે છે. (4) સાતમ માટે બનાવવાના હોવાથી થેપલા સંપૂર્ણ ઠંડા થયા બાદ જ સ્ટોર કરો. (5) ગળ્યા થેપલાનો સ્વાદ વધારવા માટે તેમાં એલચી અને વરિયાળીનો ઉપયોગ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ