ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / shardiya navratri 2022 starts from today

નવરાત્રી / આ વખતની નવરાત્રી છે સ્પેશ્યલ! 9 માંથી 8 દિવસ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રીતે મળશે ઉત્તમ ફળ

Published By: Mayur

Last Updated: 09:04 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદી નવરાત્રીની આજે શુભ શરૂઆત થઇ ગઇ છે. અશ્વિન મહિનાની નવરાત્રીને શારદી નવરાત્રી કહેવામાં આવે છે. માતાજીની પૂજા ઘટસ્થાપનાથી શરૂ થાય છે અને 9 દિવસ સુધી વિધિવત્ત શક્તિની સાધના થાય છે.

ADVERTISEMENT

  • શારદી નવરાત્રીની આજે શુભ શરૂઆત
  • આ 9 દિવસના શુભ યોગ લાભદાયી
  • શારદી નવરાત્રી 2022ના શુભ યોગ

આ વર્ષે નવરાત્રીના 9 દિવસ ખૂબ શુભદાયી માનવામાં આવી રહ્યાં છે. આ નવ દિવસોમાંથી 8 દિવસોમાં અતિ ઉતમ યોગ રહેવાનો છે જે માતાની ઊપાસના માટે અત્યંત લાભકારી છે. આ યોગમાં મા અંબેની પૂજા કરવાથી સૌની તમામ સમસ્યાઓનો અંત આવે છે. જાણો આ 9 દિવસના શુભ યોગ વિષે...

શારદી નવરાત્રી 2022ના શુભ યોગ

26 સપ્ટેમ્બર 2022- માં શૈલપુત્રી 
શુક્લ યોગ - 25 સપ્ટેમ્બર 2022, 09.06 am થી  26 સપ્ટેમ્બર 2022, 08.06 am
બ્રહ્મ યોગ - 26 સપ્ટેમ્બર 2022, 08.06 am થી 27 સપ્ટેમ્બર 2022, 06.44 am

27 સપ્ટેમ્બર 2022 - મા બ્રહ્મચારિણી 

બ્રહ્મ યોગ - 26 સપ્ટેમ્બર 2022, 08.06 am થી  27 સપ્ટેમ્બર 2022, 06.44 am
ઇન્દ્ર યોગ - 27 સપ્ટેમ્બર 2022, 06.44 am થી   28 સપ્ટેમ્બર 2022, 05.04 am
દ્વિપુષ્કર યોગ - 27 સપ્ટેમ્બર 2022, 06:17 am થી  28 સપ્ટેમ્બર 2022, 02:28 am

29 સપ્ટેમ્બર 2022 - મા કુષ્માંડા
રવિ યોગ - 29 સપ્ટેમ્બર 2022, 05:52 am 30 સપ્ટેમ્બર 2022, 05.13 am

30 સપ્ટેમ્બર 2022 - મા સ્કંદમાતા
સર્વાર્થ સિદ્ધિ યોગ - 30 સપ્ટેમ્બર 2022, 05.13 am - 01 ઓક્ટોબર 2022, 04.19 am
પ્રીતિ યોગ - સવારે 12.56 - રાત્રે 10.33 (30 સપ્ટેમ્બર 2022)
આયુષ્માન યોગ - 30 સપ્ટેમ્બર 2022, રાત્રે 10.33 - 01 ઓક્ટોબર 2022, સાંજે 07.59 કલાકે

01 ઓક્ટોબર 2022 - મા કાત્યાયની
રવિ યોગ - 04.19 am - 06.19 am 

02 ઓક્ટોબર 2022 - મા કાલરાત્રી 
સૌભાગ્ય યોગ - 01 ઓક્ટોબર 2022, સાંજે 07.59 - 02 ઓક્ટોબર 2022 સાંજે 05.14 કલાકે
સર્વાર્થ સિદ્ધિ યોગ - 02 ઓક્ટોબર 2022, 06.20 am  થી 03 ઓક્ટોબર 2022, 01.53 am  કલાકે

03 ઓક્ટોબર 2022 - મા મહાગૌરી 
શોભન યોગ - 02 ઓક્ટોબર 2022, 05.14 pm થી  03 ઓક્ટોબર 2022, બપોરે 02.22 કલાકે

04 ઓક્ટોબર 2022 - મા સિદ્ધિદાત્રી 
રવિ યોગ - આખો દિવસ

05 ઓક્ટોબર 2022 - દુર્ગા મૂર્તિ વિસર્જન
રવિ યોગ - 06.21 am - 09.15 pm

સંકળાયેલા મુદ્દાઓ

Sharadiya Navratri Shubh Yog navratri 2022 નવરાત્રી શારદીય નવરાત્રિ શુભ યોગ navratri 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ