બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 08:18 AM, 2 April 2024
ન્યાયના દેવતા શનિનું નક્ષત્ર પરિવર્તન થવાનું છે. શનિ 6 એપ્રિલે બપોરે લગભગ 3.55 વાગ્યે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. જ્યોતિષવિદો અનુસાર શનિનું આ નક્ષત્ર પરિવર્તન 3 રાશિઓને લાભ આપશે. આ રાશિઓને ધન, વ્યાપાર, કરિયર અને સ્વાસ્થ્યમાં લાભ થશે.
ADVERTISEMENT
આ ત્રણ રાશિના લોકોને થશે ફાયદો
કન્યા
શનિ તમારા છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. કોર્ટ-કચેરી સાથે જોડાયેલા મામલામાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી કરનાર જાતકોને કાર્યક્ષેત્રમાં નવા અવસર મળશે. સુખ-સુવિધાઓમાં પણ વૃદ્ધિ થશે. વાહન, ઘર, મકાન કે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.
ADVERTISEMENT
વૃશ્ચિક
આ નક્ષત્ર પરિવર્તન તમારા ચોથા ભાવમાં થવા જઈ રહ્યું છે. એવામાં તમને ભૌતિક સુખ પ્રાપ્ત થશે. કરિયરમાં સફળતાના નવા અવસર મળશે. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના પ્રબળ યોગ છે. પરણિત લોકોનું દાંપત્ય જીવન ખુશીઓથી ભરાઈ જશે. તમને જલ્દી કોઈ શુભ સમાચાર મળી શકે છે.
વધુ વાંચો: પાપમાંથી મુક્ત થવું છે? તો આવનારી એકાદશીએ અપનાવો આ ઉપાય, મળશે મુક્તિ
કુંભ
આ ગોચર તમારા લગ્ન ભાવમાં થવા જઈ રહ્યું છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. આવકને વધારવાનું કામ કરશો. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. તમારૂ પરણીત જીવન સારી રહેશે. ભવિષ્ય માટે કરવામાં આવી રહેલી યોજનાઓ સફળ થશે. અભ્યાસમાં બાળકોનું પ્રદર્શન સારૂ રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT