બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / shamita shetty asked for kiss to raqesh bapat bigg boss ott video

BB OTT / શિલ્પા શેટ્ટીની બહેન શમિતાએ રાકેશને કહ્યું, તું અહીં આવ અને મને KISS કર, જુઓ પછી...

Published By: Bhushita

Last Updated: 10:03 AM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની ક્યૂટ કેમેસ્ટ્રી દર્શકોનું દિલ જીતી રહી છે. દરેક એપિસોડમાં તેમની કેમેસ્ટ્રી હાઈલાઈટ થવાની સાથે તેમનું કનેક્શન પણ ખાસ બની રહ્યું છે.

  • બિગ બોસ ઓટીટીમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટની ક્યૂટ કેમેસ્ટ્રી
  • શમિતાએ રાકેશને કહ્યું, તું અહીં આવ અને મને KISS કર
  • શમિતા રાકેશની જોડી જીતી રહી છે દર્શકોનું દિલ

શોનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં શમિતા શેટ્ટી રાકેશ બાપટને ગાલ પર કિસ કરવા માટે બોલાવી રહી છે. શમિતાની આ ડિમાન્ડ પૂરી કરવામાં રાકેશે જરાય વિલંબ કર્યો નથી. તેઓએ કહ્યું કે તેઓ તેને માટે હંમેશા તૈયાર રહે છે. પ્રોમોમાં શમિતા ખાવાનુ ખાઈ રહી છે ત્યારે રાકેશ માઈક્રોવેવમાં ખાવાનું ગરમ કરી રહ્યા છે. ત્યારે શમિતા કહે છે તે તેને પૂરેપૂરું ગરમ ન કરતા નહીં તો તે ખરાબ થઈ જશે. જવાબમાં રાકેશ કહે છે - બીજું કંઈ...

<

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Voot (@voot)

રાકેશની આ વાતથી ભડકી શમિતા
રાકેશના આ જવાબથી શમિતા થોડી સેકન્ડ માટે તેની સામે જોઈ રહે છે અને કહે છે કે તને તકલીફ છે, હું નહીં કરું. તો રાકેશ કહે છે કે તેને કોઈ તકલીફ નથી. તે તો ફક્ત પૂછી રહ્યા હતા કે તું કંઈ વધારે પણ કહેવા ઈચ્છે છે  એમ...

 

શમિતાએ હસીને આપ્યો આ જવાબ
આ પછી શમિતાએ હસીને કહ્યું કે અહીં આવો અને મને કિસ કરો. રાકેશ તરત જ શમિતાને કિસ કરે છે. શમિતા નેહા ભસિનને કહે છે કે બસ એટલા માટે કે તે ક્યૂટ લાગી રહ્યો છે. રાકેશ અને શમિતાના આ બોન્ડને જોઈને નેહા ભસીન પણ તેને સ્વીટ કહે છે. રાકેશ અને શમિતાને શોમાં એક મેકની સાથે અનેક અવસરે ફ્લર્ટ કરતા જોવા મળે છે. એક સીનમાં રાકેશ શમિતાના બેડ પર જાય છે અને તેને પૂછે છે કે શું તે અહીં સૂઈ શકે છે...રાકેશ અને શમિતા ઈમોશનલ મોમેન્ટ્સ પણ શેર કરી રહ્યા છે.

રાકેશની દિવ્યા અગ્રવાલ સાથેની વાતથી ગુસ્સે થઈ હતી શમિતા
શમિતાને ત્યારે ગુસ્સો આવ્યો હતો જ્યારે રાકેશે દિવ્યા અગ્રવાલ સાથે વાત કરી હતી. તે રાકેશથી એ વાતથી પણ નારાજ હતી. પણ રાકેશની ક્યૂટ કોશિશો બાદ હવે તે નારાજ નથી અને માની ગઈ છે. 

ફેન્સને પસંદ આવી રહી છે આ જોડી
રાકેશ અને શમિતાને સાથે જોઈને ફેન્સ ઘણા ખુશ છે. રાકેશ શમિતાને કિસ કરીને ઉઠાવતા અને તેના પગ દબાવતા પણ જોવા મળી રહ્યા છે. બંને ઘરમાં એકમેકની સાથે વધારે સમય વીતાવી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BB OTT Chemistry Kiss Video raqesh Bapat shamita shetty કેમેસ્ટ્રી રાકેશ બાપટ વીડિયો શમિતા શેટ્ટી BB OTT

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ