ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / shagun shastra Husbands with these four letter names take care of their wive

Shagun Shastra / પત્નીની ખૂબ સાર-સંભાળ રાખે છે આ ચાર અક્ષરના નામવાળા પતિ: પૂરી કરે છે દરેક ઈચ્છા

Published By: Vikram Mehta

Last Updated: 06:07 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં શગુન શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે, જેમાં વ્યક્તિના નામ અને તેની જન્મતારીખ પર ધ્યાન આપવામાં આવે છે. જો તમારા પતિનું નામ આ અક્ષર પરથી શરૂ થાય છે તો તમે ખૂબ જ લકી છો. આ અક્ષરવાળા પતિ તેમની પત્નીનું ખૂબ જ ધ્યાન રાખે છે.

ADVERTISEMENT

વાસ્તુ શાસ્ત્રમાં તમામ વસ્તુની શુભ અને અશુભ અસર વિશે જણાવવામાં આવ્યું છે. ઘરમાં રહેલ તમામ વસ્તુની ગ્રહ અને નક્ષત્ર પર અસર થાય છે. આ કારણોસર ઘરમાં દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ અને નક્ષત્રની સ્થિતિ વિશે જણાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં શગુન શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે, જેમાં વ્યક્તિના નામ અને તેની જન્મતારીખ પર ધ્યાન આપવામાં આવે છે. 

વાસ્તુ શાસ્ત્રમાં શગુન શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે, જેમાં વ્યક્તિના નામ અને તેની જન્મતારીખ પર ધ્યાન આપવામાં આવે છે. જો તમારા પતિનું નામ આ અક્ષર પરથી શરૂ થાય છે તો તમે ખૂબ જ લકી છો. આ અક્ષરવાળા પતિ તેમની પત્નીનું ખૂબ જ ધ્યાન રાખે છે. 

વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેના જીવન પર વિશેષ અસર ઊભી કરે છે, ઉપરાંત જીવનસાથી જીવન પર પણ અસર થાય છે. આ કારણોસર અહીંયા અમે તમને જણાવીશું કે, કયા નામવાળી પતિ પત્ની માટે ભાગ્યશાળી હોય છે. શગુન શાસ્ત્ર અનુસાર જે લોકોના પતિનું નામ ‘અ’ અને ‘સ’થી શરૂ થાય તેઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો તમારા પતિનું નામ આ અક્ષર પરથી શરૂ થાય છે તો તમે ખૂબ જ લકી છો. આ અક્ષરવાળા પતિ તેમની પત્નીનું ખૂબ જ ધ્યાન રાખે છે. 

આ નામવાળા પુરુષ તેમની પત્નીનું ખાસ ધ્યાન રાખે છે
‘અ’

જે પુરુષનું નામ ‘અ’થી શરૂ થાય તેમની પત્ની ખૂબ જ લકી હોય છે. આ અક્ષરના નામવાળા પતિ તેમની પત્નીનું બહુ ધ્યાન રાખે છે અને તેમની પત્ની પાછળ ખૂબ જ પાગલ હોય છે. તેઓ તેમની પત્નીની બધી જ ઈચ્છા પૂરી કરે છે. તેમની પત્નીને ક્યારેય પણ હર્ટ કરતા નથી અને તમામ વાત સાંભળે છે. 

‘મ’
જે પુરુષનું નામ ‘મ’થી શરૂ થાય તેઓ તેમની પત્નીની દરેક વાત માને છે અને ખુશ રાખવાની કોશિશ કરે છે. પત્નીને વાત વાતમાં ટોકે છે, જેથી તેમનું અટેન્શન મળતું રહે. જો તમારા પતિનું નામ ‘મ’થી શરૂ થાય છે, તો તમે ખૂબ જ લકી છો, તમારો પતિ તમને ક્યારેય પણ દગો નહીં આપે. 

‘સ’
જે પુરુષનું નામ ‘સ’થી શરૂ થાય તેઓ તેમની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે. પત્ની માટે પોતાના પર ક્યારેય પણ ધ્યાન આપતા નથી. પત્નીને હંમેશા મજાક મસ્તીવાળી વાતો કરતા હોય છે. જેથી તેમની પત્નીની બધી જ ઈચ્છા પૂરી કરે છે. 

વધુ વાંચો: 8 દિવસ બાદ શનિ પરિવર્તન: આ ત્રણ રાશિના જાતકો માટે શરૂ થશે સારા દિવસો

‘ર’
જે પુરુષનું નામ ‘ર’થી શરૂ થાય તેઓ તેમની પત્ની પાછળ પાગલ હોય છે. તેઓ પત્ની ઉપર એટલું ધ્યાન આપે છે કે, તેઓ પોતાના પરિવાર પર પણ ધ્યાન આપતા નથી કે, જેથી તેમની પત્નીને દુ:ખ ના થાય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Husbands name letter Shagun Shastra lucky wife નામ પરથી ભવિષ્ય ભાગ્યશાળી પત્ની લકી વાઈફ શગુન શાસ્ત્ર Shagun Shastra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ