બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / sexual abuse with woman in uk parliament minister top tory accused by victim

જાતિય શોષણ / સંસદમાં જ મંત્રીએ મહિલાને દબોચી દુષ્કર્મનો કર્યો પ્રયાસ, પોલીસ કેસ થયો પરંતુ...

Hiralal

Last Updated: 04:21 PM, 15 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના લંડન શહેરની એક મહિલાએ કન્ઝર્વેટીવ પાર્ટીની સરકારના મંત્રી ટોપ ટોરી પર હુમલાનો અને રેપની કોશિશનો આરોપ લગાવ્યો છે.

  •  મંત્રી ટોપ ટોરી પર  સંસદના ટોઈલેટમાં મહિલાને પકડવાનો અને રેપની કોશિશનો આરોપ 
  • પોલીસે મંત્રી સામેની ફરિયાદ લખવાનો ઈ્નકાર કર્યો- પીડિત મહિલા 
  • પીડિતાએ કહ્યું કે હું કોઈ પણ ભોગે મંત્રીને જેલમાં પુરાવવા માંગું છું

પીડિત મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં એવું જણાવ્યું કે મંત્રી ટોપ ટોરીએ સંસદમાં ટોઈલેટમાં તેને પકડી હતી અને રેપ કરવાની કોશિશ કરી હતી. મહિલાએ કહ્યું કે મેં મહામહેનતે મંત્રીની ચૂંગાલમાંથી મારી જાતને છોડાવી હતી. આ દરમિયાન મને શરીર પર ઘણી જગ્યાએ ઉઝરડા પડ્યાં હતા તથા વાગ્યું પણ હતું. 

મહિલાએ કહ્યું કે શરુઆતમાં પોલીસે મંત્રી સામેની ફરિયાદ લખવાનો ઈ્નકાર કર્યો હતો પરંતુ દબાણ કરાતા પોલીસે ફરિયાદ લખવી પડી હતી. મહિલાનો એવો પણ આક્ષેપ છે કે મંત્રીના ઈશારે પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરતી નથી. ચોંકાવનારી વાત એ છે કે પોલીસે જાન્યુઆરી 2021 માં આ કેસની ફાઈલ બંધ કરી હતી. ત્યારથી પીડિતા મંત્રીને સજા અપાવવા માટે લડી રહી છે પીડિતાએ કહ્યું કે હું કોઈ પણ ભોગે મંત્રીને જેલમાં પુરાવવા માંગું છું. પીડિતાની માતાએ કહ્યુ કે પોલીસ અમને કેસ પાછો ખેંચવાનું દબાણ કરી રહી છે. 

 

પોલીસે કેસ પાછો ખેંચવા દબાણ કર્યું-પીડિતાની માતા 

અમારા પરિવારને ધાક-ધમકી પણ આપવામાં આવી હતી તેમ છતાં અમે ડરવાના નથી. અમે મંત્રીને સજા અપાવીને જ જંપીશુ.પોલીસનું કહેવું છે કે મંત્રીની સામે કોઈ પુરાવા  નથી. 

મારી પરના તમામ આરોપ ખોટા
મંત્રી ટોપ ટોરીએ પોતાની જાતનો બચાવ કરતા જણાવ્યું કે મારી સામેના તમામ આરોપ ખોટા છે. આ મને ફસાવવા માટેની એક ચાલ છે. હું કોઈ પણ પ્રકારની કાયદાકીય તપાસમાંથી પસાર થવા તૈયાર છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ