બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Serious accident on Padra-Jambusar highway in Vadodara

કરુણાંતિકા / વડોદરામાં ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકો કાળનો કોળિયો બન્યા; ટેન્કર-ટ્રક વચ્ચે સામસામે ટક્કર થતાં ભભૂકી ઉઠી હતી આગ

Malay

Last Updated: 11:51 AM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Accident News: વડોદરામાં ટેન્કર અને ટ્રક સામ-સામે ભટકાતા આગ ફાટી નીકળી હતી. આ ગોઝારી ઘટનામાં બંન્ને વાહનોના ડ્રાઈવર અને એક ક્લિનરનું કરૂણ મૃત્યુ થયું છે.

  • વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગંભીર અકસ્માત
  • ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત
  • બંન્ને વાહનોના ડ્રાઈવર અને એક ક્લિનરનું મૃત્યુ

વડોદરાના પાદરા-જંબુસર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં છે. આ બનાવે પંથકમાં ચકચાર જગાવી છે. હાલ વડુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બાદ લાગી હતી આગ
મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે પાદરા-જંબુસર રોડ પર આવેલા આભોર ગામ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રક અને ટેન્કર પ્રચંડ ધડાકા સાથે અથડાઈ હતી. આ અકસ્માત બાદ ટેન્કર અને ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. 

બે ડ્રાઈવર અને એક ક્લિનર બળીને ભડથું થઈ ગયા
આ આગ એટલી ભયાનક હતી કે બંને ટ્રકના ડ્રાઈવર અને એક ક્લિનર પોતાનો જીવ બચાવી શક્યા ન હતા અને આગની પ્રચંડ જ્વાળાઓમાં લપેટાઇ ગયા હતા. ગોઝારી ઘટનામાં ત્રણેય બળીને ભડથું થઈ ગયા હતા. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ થતાંની સાથે જ ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી.

પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
ફાયરની ટીમે પાણીમારો ચલાવને આગ બુઝાવી દીધી હતી, જે બાદ ટ્રક અને ટેન્કરમાંથી ડ્રાઈવર અને ચાલકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે ત્રણેયના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ