તેજીનો સોમવાર / પહેલા કારોબારી દિવસે શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોની બલ્લે બલ્લે

sensex nifty surges over 800 points in early trade today monday share market

આજે પહેલા કારોબારી દિવસે માર્કેટ ખૂલતાની સાથે જ ટૂંક સમયમાં સેન્સેક્સ 800 પોઇન્ટ્સ ઉછળીને 55,697 પહોંચ્યો અને નિફ્ટી 16,578 ની સપાટીએ પહોંચી ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ