બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / See inside Elon Musk house only 2 rooms-kitchen is located in Boca Chica, Texas

OMG / દુનિયામાં સૌથી વધારે સંપત્તિ ધરાવતા Elon Musk ના ઘરમાં માત્ર 2 રૂમ-રસોડુ, તસવીર જોઈને વિશ્વાસ નહીં થાય

Megha

Last Updated: 03:21 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Inside Photo of Elon Musk House: મસ્કના બાયોગ્રાફર વોલ્ટર આઇઝેકસને બોકા ચિકા ટેક્સાસમાં સ્થિત તેના આ ઘરની એક તસવીર શેર કરી છે. આ ઘરનું વર્ણન 'સ્પાર્ટન ટુ-બેડરૂમ હાઉસ' તરીકે કર્યું છે.

  • વિશ્વના સૌથી અમીર વ્યક્તિનું ઘર જોઇનએ તમે ચોંકી જશો 
  • આઇઝેકસને બોકા ચિકા ટેક્સાસમાં સ્થિત ઘરની તસવીર શેર કરી 
  • આઇઝેકસન એલોન મસ્કના જીવન વિશે પણ જણાવ્યું 

Inside Photo of Elon Musk House: ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલન મસ્કે તેના લગભગ તમામ ઘરો વેચી દીધા અને રોકેટ, ઇલેક્ટ્રિક કાર અને તેના અન્ય વસ્તુઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેક્સાસમાં એક નાનું ઘર ખરીદ્યું. મસ્કના બાયોગ્રાફર વોલ્ટર આઇઝેકસને હવે બોકા ચિકા ટેક્સાસમાં સ્થિત તેના આ ઘરની એક તસવીર શેર કરી છે. તેણે X પરની પોસ્ટમાં ટ્વિટર તરીકે ઓળખાતું હતું તેમાં આ ઘરનું વર્ણન 'સ્પાર્ટન ટુ-બેડરૂમ હાઉસ' તરીકે કર્યું છે. 

મસ્કના બાયોગ્રાફર આઇઝેકસને બોકા ચિકા ટેક્સાસમાં સ્થિત ઘરની તસવીર શેર કરી 
ઉલ્લેખનીય છે કે, SpaceX ની ડેવલપમેન્ટ અને ટેસ્ટિંગ સાઇટ ટેક્સાસમાં આવેલી છે. એટલા માટે એલન મસ્ક પણ ત્યાં જ રહે છે. હાલ વાયરલ થયેલ આ તસવીરમાં એક રસોડું અને લિવિંગ રૂમનો એક ભાગ બતાવે છે જેમાં લાકડાનું ટેબલ છે. આઇઝેકસને ખુલાસો કર્યો કે તે આ ઘરમાં મસ્કને મળતો હતો, જ્યાં એ અબજોપતિ વ્યક્તિ લાકડાના ટેબલ પર બેસીને ફોન કૉલ્સ કરતો હતો. ઘર સાફ અને અવ્યવસ્થિત લાગે છે, ખુરશી પર માત્ર એક જેકેટ લટકાવવામાં આવ્યું છે. તેની સાથે ટેબલ પર રાખવામાં આવેલ રોકેટ શિલ્પ છે જે સફેદ જાપાનીઝ તલવાર જેવો દેખાય છે 

શા માટે મસ્કે તેના પ્રાથમિક નિવાસ તરીકે આટલું નાનું ઘર ખરીદવાનું નક્કી કર્યું? 
એલન મસ્કની બાયોગ્રાફીમાં આ વાતનો ખુલાસો થશે. આ પુસ્તક હવે એમેઝોન પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને 12 સપ્ટેમ્બરે વેચાણ માટે જશે. હાલ આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે અણએ વિશ્વભરના લોકોએ X પરની આ તસવીર પર પ્રતિક્રિયા આપી. ઘણા લોકો એ જોઈને ચોંકી ગયા કે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ આટલા નાના અને સાદા મકાનમાં રહે છે, જ્યારે અન્ય લોકોએ તેના વિચારની પ્રશંસા કરી. 

આઇઝેકસન એલોન મસ્કના જીવન વિશે પણ જણાવ્યું 
Isaacsonની બીજી પોસ્ટમાં જણાવાયું છે કે કેવી રીતે મસ્ક તેના ભૂતપૂર્વ પાર્ટનર ગ્રિમ્સ સાથે 2018માં મળ્યા હતા. આ ઉપરાંત પુસ્તકમાં એ પણ ઉલ્લેખ છે કે મસ્ક જ્યારે બાળક હતો ત્યારે સાઉથ આફ્રિકામાં તેને ટૉર્ચર કરવામાં આવતો અને માર મારવામાં આવતો હતો. તે આજે જે બની ગયો છે તેમાં તેના પિતા સાથેના ખરાબ સંબધો એ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ એક પોસ્ટમાં તેણે કહ્યું, "એલન મસ્ક માનતા હતા કે AI સલામતીન અને મશીનોને માનવ મન સાથે જોડવાનો માર્ગ છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ