બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Searching for jobs online is hard for these people 3 lakh fraud

ફ્રોડ ઍલર્ટ / ઑનલાઇન જોબ સર્ચ કરવી આ શખ્સને પડી ભારે, લાગ્યો 3 લાખનો ચૂનો, જો-જો તમે આવી ભૂલ કરતા!

Kishor

Last Updated: 09:49 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઈન નોકરીની શોધમાં રહેલા એક યુવાન સાથે નોકરીના નામે છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે.

  • ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ગુન્હો
  • ઓનલાઈન જોબના નાને ભેજાબાજ આરોપીઓએ પડાવી લીધા 3.7 લાખ
  • વિશ્વાસમાં લેવા પહેલા અમૂક રકમ પરત કરી

ડિજિટલના આ જમાનામાં યુવાનોમાં ઓનલાઇન કામ અને ઇન્ટરનેટ પર નવી નવી માહિતીઓ શોધવાનો જાણે અલગ જ ક્રેઝ છે. આવી જ એક આદત યુવાનને ભારે પડી હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. જેમાં નોકરીના નામે એક યુવાન છેતરપિંડીનો ભોગ બન્યો છે. છેતરપિંડીનો ભોગ બનનાર આ યુવાન ઓનલાઈન પ્લેટફોર્મ પર ખાનગી કામોનીમાં કામ કરતો હતો અને તે સારા પગારની લાલચમાં ફ્રોડનો ભોગ બન્યો છે.

સાઈબર ક્રાઈમની ફરિયાદ માટે લોન્ચ થયો નવો હેલ્પલાઈન નંબર, સેવ કરી રાખજો આ  નંબર | home ministry issued new cyber crime helpline number
ગુગલ મેપ પર રીવ્યુ લખવા જણાવ્યું

આ યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ પર રીઝયુમ અપલોડ કર્યા બાદ તેને એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. આ વ્યક્તિએ પોતાની ઓળખ ખાનગી કંપનીમાં બોસ તરીકે આપી હતી. બાદમાં યુવાનને પાર્ટ ટાઈમ નોકરીની ઓફર પણ આપી હતી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા મુજબ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા આ યુવાનને નોકરીની ઓફર આપ્યા બાદ આ શખ્સે ગુગલ મેપ પર રીવ્યુ લખવા જણાવ્યું હતું. 

સાયબર ફ્રોડની નવી રીતો... આ 5 પ્રકારના SMS થી રહો સાવધાન, એક ક્લિકમાં  એકાઉન્ટ સાફ! | be safe top 5 cyber fraud sms or whatsapp message  electricity job loan

3.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

ભેજાબાજ આરોપીએ સૌપ્રથમ યુવાનનો વિશ્વાસ જીતવા માટે ટાસ્ક પૂરા કરવા બદલ તેને અમુક રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જેને લઈને યુવાનને આ કામ પર ભરોસો આવી ગયો હતો. ત્યારબાદ સ્કેમર્સે ભોગ બનના યુવાનને રિટર્નનો મોટો પ્લાન બતાવ્યો હતો અને તેમાં વધુ ફાયદોની લાલચ આપી હતી. બાદમાં યુવક રાજી થઈ ગયો હતો અને તેણે 13 થી 14 ઓગસ્ટના સમયગાળા દરમિયાન 3.7 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. આ રકમ છ જુદા જુદા ટ્રાન્જેક્શન મારફતે મોકલાઈ હતી.

50 હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની માંગ કરી

આ મામલે ભોગ બનનારે રિટર્ન રૂપિયા માંગતા આરોપીઓએ ઔકાત બતાવી હતી અને તેમણે વધુ 50 હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવાની માંગ કરી હતી. આથી યુવાન પરિસ્થિતિ પારખી ગયો હતો અને તેને રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. બાદમાં તેને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થયો હતો. આ દરમિયાન આરોપીઓએ પોતાના નંબર અને અન્ય એકાઉન્ટ બંધ કરી હાથ ઊંચા કરી દીધા હતા. બાદમાં યુવાનને પોલીસનો સંપર્ક કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ