બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / બિઝનેસ / save only 100 rupees everyday 20 lakhs will be deposited in 15 years

તમારા કામનું / દરરોજ બચાવો માત્ર 100 રૂપિયા, 15 વર્ષમાં જમા થઈ જશે 20 લાખ, સમજો આખું ગણિત

Premal

Last Updated: 12:49 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધ મોંઘુ... શાકભાજી મોંઘુ... ચોખા મોંઘા.. લોટ મોંઘો. અત્યારે દરેક બાજુ મોંઘવારીનો કહેર દેખાઈ રહ્યો છે. ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થા પર તેની અસર દેખાઈ રહી છે. જેના કારણે લોકોને બચત કરવી મુશ્કેલ થઇ ગઇ છે. પરંતુ જો આગળ કઈક કરવુ છે તો બચત તો કરવી પડશે.

  • શું તમારે બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરવુ છે?
  • આ રીતે કરો રોકાણ તો મળશે સારું રિટર્ન
  • 15 વર્ષ બાદ 20 લાખ રૂપિયાની આજુબાજુ થઇ જશે

અહીં રોકાણ કરો, મળશે વધુ નફો

દરરોજ કેટલા રૂપિયા બચાવીને કયા રોકાણ કરશો તો 15 વર્ષ બાદ 20 લાખ રૂપિયાની આજુબાજુ થઇ જશે. અત્યારે વ્યાજ દરમાં વધારાનો સિલસિલો ચાલુ છે ત્યારથી બેંકોના બચત ખાતા અથવા સેવિંગ બેંક એકાઉન્ટ, રિકેરિંગ એકાઉન્ટ, એફડી પર મળતુ વ્યાજ પૂરતુ નથી. તેનાથી વધુ તો મોંઘવારીનો દર છે. તેથી બેંકોની બચત યોજનાઓ વધારે સમય સુધી આકર્ષક રહી નથી. પર્સનલ ફાઈનાન્સના એક્સપર્ટનુ કહેવુ છે કે એવામાં જો તમે ઓછા પૈસામાં વધુ નફો મેળવવા માગો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. 

આ રીતે બનશે લાખો રૂપિયાનુ ભંડોળ 

હાલમાં રોજગારના અવસર વધ્યાં છે, પરંતુ મોંઘવારીની દ્રષ્ટિએ મજૂરી વધી નથી. તેથી બધાની બચત પર અસર પડી છે. આ સ્થિતિમાં જો તમે દરરોજ 100 રૂપિયાની પણ બચત કરો છો તો આ મહિનામાં 3000 રૂપિયા થઇ જશે. તમે આ 3000 રૂપિયાને દર મહિને કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડની સ્કીમના સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલેકે SIPમાં નાખી શકો છો. આ રોકાણ તમારે સતત 15 વર્ષ સુધી કરવુ પડશે. અત્યારે માર્કેટમાં એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ છે, જેણે છેલ્લાં 15 વર્ષમાં 15 ટકા વાર્ષિક દરથી રિટર્ન આપ્યું છે. જો આટલું રિટર્ન તમને મળે તો 15 વર્ષ બાદ તમારી પાસે 20 લાખ રૂપિયાનુ ફંડ એકત્રિત થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Interest Rate Investment Investment Tips Saving Bank Account Investment Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ