ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Saturn-Venus in Aquarius : Capricorn, Taurus and Pisces natives will benefit

જ્યોતિષ શાસ્ત્ર / પગારમાં થશે વધારો, સ્વાસ્થ્ય રહેશે સારું: 30 વર્ષ બાદ શનિ અને શુક્રની બનશે યુતિ, આ ત્રણ રાશિના જાતકોને મળશે લાભ

Published By: Parth

Last Updated: 12:51 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024માં શનિ દેવ કુંભ રાશિમાં વિરાજમાન હશે અને વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

ADVERTISEMENT

  • કુંભ રાશિમાં શુક્ર અને શનિ થશે ભેગા 
  • અન્ય રાશિના જાતકોને થશે લાભ 
  • ધનલાભથી લઈને સ્વાસ્થ્યમાં પણ થશે લાભ 

જ્યોતિષ વિદ્યા અનુસાર શુક્ર અને શનિ બંને મિત્ર ગ્રહ માનવામાં આવે છે. 30 વર્ષ બાદ 20224માં શુક્ર અને શનિની યુતિ બનવા જઈ રહી છે જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 2024માં શનિ દેવ કુંભ રાશિમાં વિરાજમાન હશે અને વર્ષની શરૂઆતમાં જ શુક્ર ગ્રહ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આમ કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિના કારણે અન્ય રાશિના જાતકો પર પણ તેની અસર જોવા મળશે. જેમાં ખાસ કરીને મેષ, મકર અને વૃષભ રાશિના જાતકોને લાભ થવાની સંભાવના છે. 

વૃષભ:
શનિ અને શુક્રની યુતિ વૃષભ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. આ દરમિયાન તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે. વેપાર સાથે જોડાયેલા લોકોને મોટા ગુડ ન્યૂઝ મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે. જોકે કરિયરમાં સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. 

મેષ રાશિ: 
આ રાશિના જાતકો માટે પણ શનિ અને શુક્ર ગ્રહની યુતિ લાભ અપાવશે. શુક્રના પ્રભાવના કારણે આવકમાં વધારો થશે કારણ કે ધન આગમનના યોગ બની રહ્યા છે. કરિયરમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જશે. લવ લાઈફમાં પણ રોમાન્સ વધશે. 

મકર રાશિ:
મકર રાશિના જાતકોને પણ ધનલભા થઈ શકે છે, મકર રાશિના જાતકોમાં આત્મવિશ્વરનો વધારો થશે અને કરિયર સાથે જોડાયેલા નવા ટાસ્ક પણ તેઓ હાથમાં લેશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને યાત્રાના પણ યોગ બની રહ્યા છે. નવા લોકો સાથે મુલાકાત થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Saturn-Venus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ