બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:22 AM, 14 June 2024
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ગ્રહોના ન્યાયાધીશ જણાવવામાં આવ્યા છે. શનિ અઢી વર્ષમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિના રાશિ પરિવર્તન કે ગોચરની સાથે જ અમુક રાશિઓ પર સાડેસાતી અને ઢૈયા પ્રારંભ અને સમાપ્ત થાય છે.
ADVERTISEMENT

ગોચર કરવા ઉપરાંત સમય સમય પર શનિની ચાલમાં પણ પરિવર્તન થઈ રહ્યો છે. 29 જૂન 2024એ શનિ ઉલ્ટી એટલે કે વક્રી ચાલ ચાલશે. હાલના સમયમાં શનિ કુંભ રાશિમાં છે. કુંભ રાશિમાં શનિના વક્રી હોવાથી શનિની સાડેસાતી અને ઢૈયાથી પીડિત રાશિઓ માટે મુશ્કેલીનો સમય શરૂ થશે. જાણો કઈ રાશિઓની મુશ્કેલી વક્રી શનિ વધારશે.
ADVERTISEMENT
સાડેસાતીથી પીડિત આ રાશિઓ માટે મુશ્કેલ સમય
શનિના કુંભ રાશિમાં આવવાથી ત્રણ રાશિઓ પર શનિની સાડેસાતી ચાલી રહી છે. મકર રાશિ વાળા પર શનિની સાડેસાતીનો ત્રીજો કે છેલ્લી ચરણ ચાલી રહ્યો છે. કુંભ રાશિના લોકો પર બીજો ચરણ અને મીન રાશિના લોકો પર શનિની સાડેસાતીનો પહેલો ચરણ ચાલી રહ્યો છે. મકર કુંભ અને મીન રાશિના જાતકોને વક્રી શનિની અવસ્થામાં આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT

વધુ વાંચો: લાઈફસ્ટાઈલમાં કરજો બદલાવ નહીંતર ભોગવજો! આ જન્મતારીખ વાળા લોકો ખતરામાં
ADVERTISEMENT
શનિ ઢૈયાથી પીડિત આ રાશિઓ થશે પરેશાન
શનિના કુંભ રાશિમાં સંચરણ કરવાથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ ઢૈયા ચાલી રહી છે. શનિ ઢૈયા અઠી વર્ષની હોય છે. શનિના અશુભ પ્રભાવથી આ બન્ને રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિ મુશ્કેલીઓ રહી શકે છે. તેમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.