બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:06 PM, 7 June 2026
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાવરણી ફક્ત સફાઈનું સાધન નથી, પરંતુ તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા જાળવવા માટે, સાવરણીનો ઉપયોગ કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ વાસ્તુ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ADVERTISEMENT
ઝાડુ લગવવાની યોગ્ય દિશા અને રીત
વાસ્તુ અનુસાર, ઘર સાફ કરવાની પ્રક્રિયાનું વિશેષ મહત્વ છે. સફાઈ હંમેશા મુખ્ય પ્રવેશદ્વારથી શરૂ થવી જોઈએ અને ઘરના આંતરિક ભાગો (જેમ કે રસોડું, બેડરુમ અને અન્ય રૂમ) તરફ આગળ વધવી જોઈએ. પ્રવેશદ્વારને સકારાત્મક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, તેથી ત્યાં સફાઈ પ્રક્રિયા શરૂ કરવાથી ઘરમાં ખુશી અને સકારાત્મકતા આવે છે. તેનાથી વિપરીત, ઘરની અંદરથી બહાર ઝાડુ મારવું વર્જિત માનવામાં આવે છે, કારણ કે માન્યતા છે કે, આનાથી ઘરની દેવી લક્ષ્મી ચાલ્યા જાય છે અને નકારાત્મકતાનો પ્રભાવ વધી શકે છે.
ADVERTISEMENT

ઝાડુ લગાવવાનો યોગ્ય સમય
ADVERTISEMENT
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સવારનો સમય - ખાસ કરીને બ્રહ્મ મુહૂર્ત- ઘર સાફ કરવા માટે સૌથી શુભ અને આદર્શ સમય માનવામાં આવે છે. સાંજે અથવા સૂર્યાસ્ત પછી ઝાડુ મારવું શુભ માનવામાં આવતું નથી. જો, કોઈ કારણોસર, સાંજે ઝાડુ મારવું જરૂરી બને છે, તો તે સમયે ઘરનો કચરો બહાર ફેંકવામાં ન આવે તેની ખાતરી કરવી જરુરી છે, કારણ કે સાંજે કચરાનો નિકાલ કરવાથી નાણાકીય નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
આ પણ વાંચોઃ રસોડામાં કરો આ ફેરફાર, ખૂબ વધશે પૈસા, સાથે માન-સન્માનના પણ બનશો હકદાર
ADVERTISEMENT
ધ્યાન રાખવા યોગ્ય મહત્વ પૂર્ણ વાતોઃ
ADVERTISEMENT
DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT