બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Sandalwood thief 'Pushpa' broke into Gandhibagh of Surat; 'Lallu Arjun' at a cost of Rs 3.5 crore

ચંદન 'ઘો' / સુરતના ગાંધીબાગમાં ઘૂસ્યો ચંદન ચોર 'પુષ્પા' ; સુરક્ષા પાછળ થતા સાડા ત્રણ કરોડ ખર્ચનાં રખોપિયા 'લલ્લુ અર્જુન'

Mehul

Last Updated: 07:02 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં પણ જાણે પુષ્પાની એન્ટ્રી થઈ ચૂકી હોય તે રીતે ઐતિહાસિક ગાંધી બાગમાંથી ચંદનનાં વૃક્ષોની ચોરી કરવામાં આવી છે અગાઉ પણ બે વખત ગાંધી બાગ માંથી ચંદનના વૃક્ષો ચોરાયા

  • સુરતના 'વિરપ્પન'ને કોના આશીર્વાદ 
  • સરા જાહેર ચંદનનાં વૃક્ષોની થાય છે  ચોરી 
  • ગાંધીબાગમાં ચંદન વૃક્ષોનું નિર્વાણ કોના પાપે ? 

સુરતમાં પણ જાણે પુષ્પાની એન્ટ્રી થઈ ચૂકી હોય તે રીતે ઐતિહાસિક ગાંધી બાગમાંથી ચંદનનાં વૃક્ષોની ચોરી કરવામાં આવી છે અગાઉ પણ બે વખત ગાંધી બાગ માંથી ચંદનના વૃક્ષો ચોરાયા  છે ત્યારે ગાંધી બાગ પોલીસ સ્ટેશનથી માત્ર સોથી દોઢસો મીટરના અંતરે હોય પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

સુરતના ગાંધીબાગમાંથી ચંદનના બે વૃક્ષ ચોરાવાની વધુ એક ઘટના સામે આવી છે પરંતુ હજી સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી આ પહેલા પણ બે વખત ગાંધી ભાગમાંથી ચંદનના વૃક્ષોની ચોરી થઈ ચૂકી છે અને તેની ફરિયાદ પણ નોંધાઇ હતી પરંતુ હજી સુધી ચોર પકડાયા નથી બાદમાં પાંચ માસમાં બીજી વખત ચંદનના વૃક્ષની ચોરી થતા ચંદનના વૃક્ષ ઘટી હવે ફક્ત દસ વૃક્ષ રહ્યા છે હાલમાં સાઉથની ફિલ્મ પુષ્પા સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે સોશિયલ મીડિયા હોય કે થિયેટર્સ ફેરા મુવી ના સીન જોવાઈ રહ્યાં છે અને સોશિયલ મીડિયામાં અલ્લુ અર્જુન ના ડાન્સ અને તેના ડાયલોગ ને લગતી પોસ્ટ લોકો મૂકી રહ્યા છે 

લાલ ચંદનના વૃક્ષોની ચોરી ના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે દરમિયાન સુરતમાં પણ ટોળકી સક્રિય થઇ છે સુરતના મધ્યભાગમાં આવેલા ગાંધી બાગ માં પણ ચંદનના કેટલાક વૃક્ષો આવેલા છે જોકે તે રક્તચંદન નથી દરમિયાન આ બાગમાંથી ચંદનના વૃક્ષો ચોરાવાની ઘટના પ્રકાશમાં આવી છે આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે રસ્તામાં કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી કોઈ પણ વૃક્ષ કપાય તો તેની ફરિયાદ કરવાની પાલિકાના અધિકારીઓની જવાબદારી આવે છે તેમ છતાં આ ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, ગાર્ડન તેમજ વોચ એન્ડ વોર્ડના  અને અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરવા માટે એકબીજાને ટપલી દાવ આપી રહ્યા છે 

ગાંધી બાગ માં દરેક પોઇન્ટ મળી કુલ 30 સીસીટીવી છે રાઉન્ડ ધ ક્લોક 9 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક કાર્યરત રહે છે તેમ છતાં ચંદનની વૃક્ષની ચોરી અટકી નથી  ગાંધી બાગ માં સુરક્ષા વ્યવસ્થા માટે  સિક્યુરિટી પાછળ આ વર્ષે 3.50 કરોડ ખર્ચ થતો હોવાનું જાણવા મળેલ છે આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુપ્તરાહે શકમંદોની પૂછપરછ કરી રહી છે આ પહેલા પણ ગાંધીબાગ માંથી ચંદનના વૃક્ષ ચોરાવાની બે ઘટના સામે આવી ચૂકી છે તેની ફરિયાદ પણ કરવામાં આવી હતી જોકે આ ગુનાનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી કે ચોર પકડાયા નથી.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ