ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / samajwadi party leader azam khan health worsens again fibrosis problem in lungs

સારવાર / ફરી બગડી આઝમ ખાનની તબિયત, ફેફસામાં સમસ્યાના કારણે રખાયા ઓક્સીજન સપોર્ટ પર

Published By: Bhushita

Last Updated: 07:42 AM, 25 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝમ ખાનના ફેફસામાં ફાઈબ્રોસિસ નામનો રોગ હોવાની ફરિયાદ મળી છે. સાથે કેવિટી હોવાના કારણે તબિયત બગડતા તેમને ઓક્સીજન સપોર્ટ પર રખાયા છે.

ADVERTISEMENT

  • ફરી બગડી આઝમ ખાનની તબિયત
  • ફેફસામાં ફાઈબ્રોસિસ નામનો રોગ હોવાની ફરિયાદ
  • તબિયત બગડતા તેમને ઓક્સીજન સપોર્ટ પર રખાયા

સમાજવાદી પાર્ટીના કદાવર નેતા અને સાંસદ આઝમ ખાનની તબિયત પરી બગડી છે. આઝમ ખાનને ઓક્સીજન પર રખાયા છે. મેદાંતા હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રાકેશ કપૂરે કહ્યું છે કે સીટી સ્કેન બાદ આઝમ ખાનના ફેફસામાં ફાઈબ્રોસિસ નામના રોગની ફરિયાદ મળી છે. સાથે જ તેમમાં કેવિટીઝ પણ જોવા મળી છે. તેના કારણે તેમમને ઓક્સીજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. 

શું છે ફાઈબ્રોસિસ
આ એક એવી સ્થિતિ છે જેમાં ફેફસામાં ઘા અને જકડાઈ જવાની તકલીફ રહે છે. તેના કારણે શરીરને પૂરતો ઓક્સીજન મળતો નથી. જેનાથી શ્વાસ લેવામાં તકલીફ રહે છે. આ સાથે દિલ સંબંધી બીમારી અને વિકાર અને અન્ય જટિલતા જન્મે છે. 

સપાના વરિષ્ઠ નેતાની હાલત ગંભીર છે અને તેમને ક્રિટિકલ કેયર મેડિસિનના એક્સપર્ટની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના દીકરા મોહમ્મદ અબ્દુલ્લાહ ખાનની સ્થિતિ સ્ટેબલ છે. તેનની પર પણ સીસીએમના ડોક્ટર નજર રાખી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Azam Khan Samajwadi Party fibrosis problem lungs આઝમ ખાન ઓક્સીજન ફરિયાદ ફાઈબ્રોસિસ ફેફસા સપોર્ટ samajwadi party leader azam khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ