બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Rules are being openly broken in the same ISKCON where 9 people lost their lives

VTV રિયાલિટી ચેક / VIDEO: જ્યાં 9 લોકોએ જીવ ગુમાવ્યો, તે જ ઈસ્કોનમાં ખુલેઆમ તૂટી રહ્યા છે નિયમો, જુઓ કેવા બહાના બનાવે છે યુવક-યુવતીઓ

Priyakant

Last Updated: 04:45 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV Reality Check News: ઇસ્કોન બ્રિજ પર અકસ્માત બાદ VTVનું રિયાલિટી ચેક, ઇસ્કોન ચાર રસ્તા પર રોંગસાઇડમાં ડ્રાઇવિંગ કરી રહ્યા છે લોકો

  • ઇસ્કોન અકસ્માત બાદ VTVનું રિયાલિટી ચેક 
  • નાગરિકો બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતાં નજરે ચડ્યા
  • ઇસ્કોન ચાર રસ્તા પર રોંગસાઇડમાં ડ્રાઇવિંગ કરી રહ્યા છે લોકો 
  • રોંગસાઇડ વાહન ચલાવતા લોકોના અવનવા બહાના!
  • રોંગસાઇડ ડ્રાઇવિંગથી નિર્દોષ લોકોના જીવ પર જોખમ 
  • ગોઝારા અકસ્માતો બાદ પણ વાહન ચાલકોની બેદરકારી  

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગોઝારા અકસ્માત બાદ આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું છે. ત્યારે VTV ન્યુઝના રિયાલીટી ચેકમાં નાગરિકો ગંભીર રીતે ટ્રાફિક નિયમો તોડતાં નજરે ચડ્યા. VTV ન્યુઝે અમદાવાદમાં જ્યાં અકસ્માત થયો તે બ્રિજ નીચે એટલે કે એસજી હાઇવે પર રિયાલીટી ચેક કર્યું. જેમાં અનેક વાહનચાલકો રોંગ સાઇડમાં વાહનો ચલાવતા નજરે ચડ્યા હતા. 

મેટ્રો સિટી અમદાવાદ તાજેતરમાં બનેલ ઇતિહાસના સૌથી મોટા અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટના બન્યા બાદ હજી સુધી અમદાવાદીઓમાં કોઈ જ પ્રકારની જાગૃતતા જોવા મળતી નથી. વાત જાણે એમ છે કે, આજે VTV ન્યુઝ દ્વારા અકસ્માતના સ્થળ એટલે કે એસ જી હાઇવે પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં વાહનચાલકો રોંગ સાઇડમાં વાહનો ચલાવતા નજરે ચડ્યા હતા. આ તરફ જ્યારે આ વાહનચાલકોને રોંગસાઇડમાં વાહન ચલાવવા અંગે સવાલ પુછવામા આવ્યા ત્યારે વાહનચાલકોએ અવનવા બહાના પણ બતાવ્યા હતા. 

નાગરિકો બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતાં નજરે ચડ્યા
ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ આજે VTV ન્યૂઝના રિયાલિટી ચેકમાં નાગરિકો બેજવાબદાર રીતે ડ્રાઇવિંગ કરતાં નજરે ચડ્યા હતા. વાહનચાલકોને રોંગસાઇડમાં વાહન ચલાવવા અંગે સવાલ પુછવામા આવ્યા ત્યારે વાહનચાલકોએ અવનવા બહાના પણ બતાવ્યા. મહત્વનું છે કે, રોંગસાઇડમાં વાહન ચલાવતા લોકોના કારણે અનેક નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. એટલું જ નહીં રોંગસાઇડમાં વાહન ચલાવવાને લઇ હાઇકોર્ટમાં પણ એક અરજી પર સુનાવણી ચાલુ છે. આ તરફ હવે રોંગસાઇડમાં વાહન ચલાવી બીજાના જીવને જોખમમાં મુકનાર લોકો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ