બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Royal Enfield Shotgun 650 came for only 25 people price four lakh rupees

AUTO / માત્ર 25 લોકો માટે આવી Royal Enfield ની આ બાઇક: કિંમત સવા ચાર લાખ રૂપિયા

Megha

Last Updated: 11:17 AM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shotgun 650ના Motoverse લિમિટેડ એડિશન મોડલના માત્ર 25 યુનિટ્સની ડિલિવરી કરવામાં આવ્યા છે અને આ બાઇક માટે ગ્રાહકોને લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

  • રોયલ એનફિલ્ડ કંપનીએ તેના ઘણા આકર્ષક મોડલ રજૂ કર્યા છે. 
  • નવી Shotgun 650 ની લિમિટેડ એડિશનની ડિલિવરી શરૂ થઈ છે. 
  • આ મોડલના માત્ર 25 યુનિટ્સની ડિલિવરી કરવામાં આવ્યા છે. 

મોટાભાગના યુવાનો ઑફ-રોડિંગ અથવા લોંગ રાઈડ માટે રોયલ એનફિલ્ડ બાઇક પસંદ કરે છે. આને ધ્યાનમાં રાખીને, કંપનીએ તાજેતરના સમયમાં તેના ઘણા આકર્ષક મોડલ રજૂ કર્યા છે. તાજેતરમાં નવી Shotgun 650 ની લિમિટેડ એડિશનની ડિલિવરી શરૂ થઈ છે. 

નવી Shotgun 650 ભારતમાં ગયા વર્ષે Motoverse દરમિયાન રજૂ કરવામાં આવી હતી. આ બોબર સ્ટાઇલ બાઇક કંપનીના કોન્સેપ્ટ મોડલ SG650 પર આધારિત છે. SG650 કોન્સેપ્ટ મોડલ બ્રાન્ડ દ્વારા મિલાનમાં 2021 EICMA શોમાં રજૂ કરવામાં આવ્યું હતું. 

જણાવી દઈએ કે, કંપનીએ ત્યારે માહિતી આપી હતી કે શરૂઆતમાં Shotgun 650ના Motoverse લિમિટેડ એડિશન મોડલના માત્ર 25 યુનિટ્સની ડિલિવરી કરવામાં આવ્યા છે અને આ બાઇક માટે ગ્રાહકોને લકી ડ્રો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.  

Shotgun 650 કસ્ટમ પેઇન્ટ જોબ સાથે લિમેટેડ વેરિઅન્ટ છે અને તેની કિંમત 4.25 લાખ રૂપિયા છે. રોયલ એનફિલ્ડ શૉટગન 650 લિમિટેડ એડિશનને સંપૂર્ણપણે હાથથી પેઈન્ટ કરવામાં આવી છે. કંપનીએ આ મોડલમાં કસ્ટમ રોડસ્ટર ડિઝાઇન આપી છે. ગ્રેડિયન્ટ-સ્ટાઈલ ગ્રાફિક્સ અને નિયોન ડિટેલિંગ સાથે કસ્ટમ-ડિઝાઈન, હેન્ડ-પેઈન્ટેડ બૉડી પૅનલ્સ બાઈકની મોટરવર્સ એડિશનને અત્યંત ખાસ બનાવે છે.

શોટગન 650 લિમિટેડ એડિશનમાં લાંબી સીટ અને મિડલ-સેટ ફુટ પેગ્સ છે, જે અપ-રાઇટ રાઇડિંગ પોઝિશન આપે છે. આ ઉપરાંત, બાઇકમાં ડિજી-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે રોયલ એનફિલ્ડ વિંગમેન એપ રાઈડરને બાઇક સાથે સંબંધિત રિયલ ટાઈમ માહિતી આપે છે. જેથી રોયલ એનફિલ્ડ યુઝર્સ માઈલેજ લેવલ, બેટરી હેલ્થ, બાઇક એન્જિન, હેલ્થ, બેટરી સ્ટેટસ અને સર્વિસ એલર્ટ સહિતની વિવિધ માહિતી એક જ પ્લેટફોર્મ પર સરળતાથી મેળવી શકે.

વધુ વાંચો: જો તમે પણ કાર ચલાવતા હોવ તો, આજથી જ આ ટિપ્સને ફૉલો કરો, ક્યારેય મુશ્કેલી નહીં પડે

શોટગન 650માં 648cc, પેરેરલ-ટ્વીન, 4-સ્ટ્રોક, SOHC, એર-ઓઇલ કૂલ્ડ, ઇલેક્ટ્રોનિક ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 46.4 bhpનો પાવર અને 52.3 Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે બાઇકની માઇલેજ લગભગ 22 કિલોમીટર પ્રતિ લિટર છે. આ બાઇક Kawasaki Ninja 650, Kawasaki Z650RS, Triumph Trident 660 અને Honda CB 650Rને ટક્કર આપશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ