બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / 'Role model of Gujarat development', CM Bhupendra Patel meets World Bank President Banga, receives a big invitation

મુલાકાત / 'ગુજરાત વિકાસનું રોલ મોડલ', CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં વર્લ્ડ બેન્ક પ્રેસિડન્ટ બાંગા, મળ્યું મોટું આમંત્રણ

Vishal Khamar

Last Updated: 07:04 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ બેંકનાં પ્રમુખ અજય બાંગા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાઈ હતી. ત્યારે મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગનાં અધિક મુખ્ય સચિવ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • વર્લ્ડ બેંકના પ્રમુખ સાથે CMની બેઠક
  • અજય બાંગા સાથે મુખ્યમંત્રીની બેઠક
  • વાઈબ્રન્ટ ગુજરાત 2024 પ્રમુખને આમંત્રણ

 ગુજરાતમાં યોજાઈ રહેલી G20 બેઠકોમાં સહભાગી થવા આવેલા વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ  અજય બાંગા અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગર ખાતે વિસ્તૃત બેઠક યોજી. આ બેઠક દરમિયાન વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટએ અભિનંદન પાઠવતા જણાવ્યું કે, ગુજરાત સાથેનો વર્લ્ડ બેંકના સંબંધોનો સેતુ સુદ્રઢ થતો રહ્યો છે અને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે..

ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા
વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ અજય બાંગાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી.  અજય બાંગા ગુજરાતમાં આયોજિત G૨૦ બેઠકોમાં ભાગ લેવા આવ્યા છે. ગુજરાતના વિકાસ મોડલ માટે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટએ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતના મોટા પ્રોજેક્ટ, મેન્યુફેક્ચરિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સહાય માટે વિશ્વ બેન્ક તત્પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ