બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rohit sharma ravindra jadeja ashwin will create havoc in ranchi england

સ્પોર્ટ્સ / આ છે ભારતના એવાં 5 ખેલાડી જે રાંચી ટેસ્ટમાં મચાવશે તબાહી, એકેએકના છે દમદાર રેકોર્ડ

Arohi

Last Updated: 10:34 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs ENG: ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સીરિઝની ચોથી મેચ રાંચીમાં 23 ફેબ્રુઆરીએ રમાશે. ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન હશે કે તે આ મેચમાં જીત મેળવીને 3-2થી સીરિઝ પોતાના નામે કરે.

ભારત અને ઈંગ્લેન્ડની ટીમ ચોથી ટેસ્ટ મેચમાં એક બીજાથી રાંચીમાં ટકરાશે. આ મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખૂબ જ દમદાર રહ્યો છે. સીરિઝમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ ચાલી રહી છે. ત્યાં જ ઈંગ્લેન્ડનો પ્રયત્ન રહેશે કે તે ગમેતે સ્થિતિમાં જીત હાસિલ કરી સીરિઝમાં પોતાની આશા પર ખરા ઉતરે. જોકે મહેમાન ટીમ માટે આ બિલકુલ પણ સરળ નથી. કારણ કે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડી રાંચીમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. 

 

રોહિત શર્માનો રાંચીમાં દમદાર રેકોર્ડ 
રાંચીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ ખૂબ જ દમદાર રહ્યો છે. રોહિત શર્માએ આ મેદાન પર વર્ષ 2019માં સાઉથ આફ્રીકાના સામે 212 રનોની ઈનિંગ રમી. રોહિત શર્માની આ દમદાર ડબલ સેન્ચુરીના કારણે ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રીકાને હરાવ્યું હતું. એવામાં ઈંગ્લેન્ડના સામે એક વખત ફરી આશા છે કે રાંચીમાં તે સારૂ પ્રદર્શન કરશે. 

યશસ્વી ઈંગ્લેન્ડના બોલરો માટે પડકાર 
યશસ્વી જાયસવાલ ઈંગ્લેન્ડના સામે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં બોલરો માટે માથાનો દુખાવો બન્યા છે. ઈંગ્લેન્ડના સામે યશસ્વીએ બેક ટૂ બેક સેન્ચુરી લગાવીને ધમાલ મચાવી દીધી છે. એવામાં ઈંગ્લેન્ડ માટે યશસ્વીને રોકવો એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)

અશ્વિનનો કમાલ 
રવિચંદ્રન અશ્વિન રાંચીના સ્પિનિંગ ટ્રેક પર ઈંગ્લેન્ડના બેટ્સમેન માટે કાળ સાબિત થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પિચ સ્પિન બોલરો માટે સારી સાબિત થશે. એવામાં અશ્વિનની ફિરકી જો ચાલી ગઈ તો ઈંગ્લેન્ડના હાલ બેહાલ થઈ શકે છે. 

રાંચીમાં ચાલશે જાડેજાની દાદાગિરી 
રાંચીના મેદાન પર રવિંન્દ્ર જાડેજાનો રેકોર્ડ શાનદાર રહેશે. આ મેચ પર જાડેજાએ પોતાની બોલિંગથી ખૂબ ધમાલ મચાવી છે. જાડેજા બેટિંગમાં પોતાના દમદાર ફોર્મમાં છે. એવામાં ઈંગ્લેન્ડના સામે મેચમાં એક વખત ફરી તેમનો ઓલરાઉન્ડ ખેલ જોવા મળી શકે છે. 

વધુ વાંચો: BIG NEWS : IPL શિડ્યુઅલનું થયું એલાન, ઓપનિંગ મેચ CSK અને RCB વચ્ચે, જાણો તમામ ડિટેલ્સ

સરફરાઝથી બચીને રહેવું પડશે ઈંગ્લેન્ડે 
રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરનાર સરફરાઝ ખાને બે ઈનિંગમાં હાફ સેન્ચુરી મારીને બતાવી દીધુ કે તે કેટલું દમદાર પરફોર્મન્સ કરી શકે છે. મિડલ ઓવરમાં સરફરાઝની ખૂબ જ ગરજ રહી છે. એવામાં રાંચીના સ્પિનિંગ ટ્રેક પર ઈંગ્લેન્ડને સરફરાજથી બચીને રહેવું પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ