ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / ril-launches-reliance-kavach-for-employees

NULL / રિલાયન્સે આપી વધુ એક ભેટ બાઇક ચલાવનાર લોકોને થશે 38 હજારનો ફાયદો

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સે પોતાના ચાહકોને એક વખત ફરીથી ભેટ આપી છે જો કે કંપનીએ આ ભેટ જિયોના ગ્રાહકોને નહીં પણ કર્મચારીને આપી છે. દુનિયામાં સૌથી વધારે રોડ અકસ્માત ભારતમાં થાય છે. દરરોજ 400 થી વધારે ટુવ્હીલરના વાહનોનો અકસ્માત થાય છે એટલે કે દર કલાકે લગભગ 16 અકસ્માત. તેમ છતાં રોડ સેફ્ટીને લઇને ગંભીરતા જોવા મળી રહી નથી. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ આ મુદ્દા પર પહેલ કરતાં પોતાના કર્મચારીઓને 'રિલાયન્સ કવચ' આપવાની જાહેરાત કરી છે. અકસ્માતની સ્થિતિમાં 'રિલાયન્સ કવચ' ટુવ્હીલર ચલાવનાર લોકોની રક્ષા કરશે. 'રિલાયન્સ કવચ' વાસ્તવમાં એક સુરક્ષા કિટ છે જેમાં DOT સર્ટિફાઇડ હેલમેટ ખભા અને કોણીને સુરક્ષા આપનાર જેકેટ હથેળી ઘસારાથી બચાવવા માટે ગ્લબ્સ અને ઘૂંટણોને સુરક્ષા આપવા માટે ગાર્ડ સામેલ છે. 

'રિલાયન્સ કવચ' સુરક્ષા કિટમાં સામેલ સુરક્ષા ગિયર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના છે. આ સુરક્ષા કિટની માર્કેટ વેલ્યૂ 50 હજાર રૂપિયાની નજીક છે. જેને રિલાયન્સ પોતાના કર્મચારીઓને 12 હજાર રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. 1 હજારથીવધારે ઓર્ડર મળવા પર જ એની કિંમતને ઓછી રાખી શકાશે. 

કર્મચારી એને ઝીરો ટકા ઇન્ટરેસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે. રિલાયન્સ એના માટે કર્મચારીઓને સોફ્ટ લોન આપશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ