ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / reliance-jio-to-offer-100-mbps-broadband-calls-videos-for-less-than-rs-1-000-a-month

NULL / JIO માર્કેટમાં કરશે ફરી ધમાકો આવી રહ્યો છે જોરદાર પ્લાન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઇન્ટરનેટની દુનિયામાં ફેમસ થયા બાદ હવે રિલાયન્સ જીઓ બ્રોડબેન્ડની દુનિયામાં બ્સાસ્ટ કરવાની તૈયારીમા છે. રિલાયન્સ JIOની ફાઇબર સર્વિસને લઇને એક નવી જાણકારી સામે આવી છે જે ગ્રાહકોને ખુશ કરવા માટે ઘણું છે. મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો JIO ફાઇબરમાં ગ્રાહકોને 1000 રૂપિયાથી પણ ઓછામાં 100mbps સુધી ડેટા સ્પીડ મળશે. 

આ સાથે જ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે જિયો ટીવીનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળશે. તમને જણાવી દઇએ કે સપ્ટેમ્બર 2016 થી જ જિયો ફાઇબરની ટેસ્ટિંગ કરી રહ્યું છે. એ હેઠળ કેટલાક પસંદગીના ગ્રાહકોને આ સર્વિસ આપવામાં આવી રહી છે. કંપની વર્ષના અંત સુધીમાં આ પ્લાનની સુવિધા દરેક ગ્રાહક માટે લોન્ચ કરવાનો છે. 
 
એક રિપોર્ટ અનુસાર જિયો ફાઇબરમાં 1000 રૂપિયાથી પણ ઓછામાં 100mbps ની સ્પીડથી ઇન્ટરનેટની સાથે સાથે ગ્રાહકોને અનલિમિટેડ વોઇસ અને વીડિયો કોલિંગની સુવિધા મળશે. જણાવી દઇએ કે હાલમાં jio fiberનું ટેસ્ટિંગ નવી દિલ્હી ચેન્નાઇ અમદાવાદ જામનગર અને મુંબઇ જેવા મોટા શહેરોમાં થઇ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ