બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / reliance-jio-offering-600-hd-channels-with-this-big-advantage

NULL / Reliance Jio આપી રહ્યું છે 600 HD ચેનલ ઉપરાંત આ મોટો ફાયદો

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Reliance Jio એ પોતાના Giga Fiberની જાહેરાત 41માં વર્ષની જનરલ મીટિંગમાં કરી હતી જેનું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. પોતાની બ્રોડબેન્ડ સેવા ઉપરાંત DTH કનેક્શન પણ આપશે. એમાં યૂઝર્સને સ્માર્ટ હોમની સુવિધા મળશે. કંપનીનું DTH કનેક્શન સેટ ટોપ બોક્સની જેમ હશે. 
ચલો જાણીએ રજિસ્ટ્રેશન શરૂ થતા પહેલા જાણીએ કંપની તમને શું શું ફાયદો આપી રહી છે. 

કંપની પોતાના ફાઇબર બ્રોડબેન્ડની સાથે એક સેટ ટોપ બોક્સ પણ આપી રહી છે. એને વોયસ કમાન્ડ દ્વારા ઓપરેટ કરી શકાશે. યૂઝર્સ વોયસ કમાન્ડ દ્વારા ચેનલ પણ બદલી શકશે. બ્રોડબેન્ડની મદદથી ટીવી પર ઇન્ટરનેટની સુવિધા હશે જેનાથી ટીવી દ્વારા કોલિંગ પણ કરી શકાશે. 

જો તમે રિલાયન્સ જિયોના સેટ ટોપ બોક્સને તમારા ટીવીથી જોડો છો તો તમે 600 એચડી ચેનલ જોવાની મજા ઊઠાવી શકો છો. આ સેટ ટોપ બોક્સ જિયો ગીગા ફાઇબર એટલે કે એફટીટીએચ બ્રોડબેન્ડ સેવાથી લેસ હશે. કંપનીનું માનીએ તો ગીગા ફ્રાઇબરથી મોટી સ્ક્રીન વાળા ટીવી પરર અલ્ટ્રા હાઇ ડેફિનેશન એન્ટરટેનમેન્ટની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત યૂઝર્સ વોયસ એક્ટિવ વર્ચુઅલ આસિસ્ટેન્ટસ વર્ચુઅલ રિયલિટી ગેમિંગ અને ડિજીટલ શોપિંગની સુવિધા પણ લઇ શકશો. 

કંપનીના આ ટીવી દ્વારા યૂઝર્સ કેમેરાથી 24કલાક સુરક્ષા કરી શકશે. તમને જણાવી દઇએ કે ગીગા ટીવીથી ઘરમાં વોલ ટૂ વોલ વાઇ  ફાઇ કવરેજ થશે જેનાથી દરેક ઉપકરણ પ્લગ પોઇન્ટ અને સ્વિચ સ્માર્ટ બની જશે. આ ઉપરાંત સેટ ટોપ બોક્સ વોયસ કમાન્ડની સાથે અલગ અલગ ભાષાઓમાં પણ કામ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ