બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Relationship / રિલેશનશિપ / એવી 5 ભૂલો, જેનાથી દરેક કપલે સેક્સ દરમ્યાન બચીને રહેવું જોઇએ, નહીંતર...!
Last Updated: 05:10 PM, 22 October 2024
ઘણી વખત કપલ્સની અમુક આદતો અને ભુલોના કારણે તેમની સેક્શુઅલ લાઈફ બોરિંગ થઈ જાય છે. જાણો એવી જ કોમન મિસ્ટેક્સ વિશે. જેને તમારે ક્યારેય ન કરવી જોઈએ.
ADVERTISEMENT

બોડી શેમિંગ
ADVERTISEMENT
કપલ્સને ક્યારેય પણ પોતાના પાર્ટનરની બોડી પર કોઈ ખરાબ કમેન્ટ ન કરવી જોઈએ. આટલું જ નહીં તેમને એક બીજાની સેક્શુઅલ પરફોર્મન્સને પણ ક્રિટિસાઈઝ કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી પાર્ટનરનો કોન્ફિડેન્સ ઓછો થાય છે. જે સેક્શુઅલ લાઈફને બરબાદ કરી શકે છે.

ADVERTISEMENT
સ્ટ્રેસ
જરૂર કરતા વધારે સ્ટ્રેલ લેવાની તમારી આદત પણ તમારી ઈન્ટીમેટ લાઈફને ખરાબ કરે છે. જરૂર કરતા વધારે સ્ટ્રેસ લેવાના કારણે વ્યક્તિ કોઈ પણ કામમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો. જેનાથી શરીરમાં કોર્ટિસોલનું લેવલ ખૂબ જ વધી જાય છે અને મૂડ ખરાબ કરેછે.
ADVERTISEMENT

એક્સપાયર કોન્ડોમ
ADVERTISEMENT
સેફ સેક્સ માટે કોન્ડોમનો યુઝ કરતા પહેલા તેની એક્સપાયરી ડેટ જરૂર ચેક કરી લો. એક્સપાયરી ડેટ બાદ કોન્ડોમનો યુઝ કરવાથી એસટીડી અને ગર્ભાવસ્થાનો ખતરો વધી જાય છે.
ADVERTISEMENT
પીરિયડ્સ વખતે અસુરક્ષિત સેક્સ
પીરિયડ્સ વખતે અસુરક્ષિત સેક્સ કરવાથી ગર્ભધારણ અને સંક્રમણનો ખતરો રહે છે. એવામાં જો તમે પણ સ્વાસ્થ્ય અને સેક્શુયલ લાઈફ, બન્નેને સારી યોગ્ય બનાવી રાખવા માંગો છો તો આ ભુલ ન કરો.
વધુ વાંચો: ઘરમાં થશે પૈસાનો વરસાદ, બસ ધનતેરસ પર જો ઘરે લઇને આવશો આ 5 ચીજ
ખરાબ ઊંઘ
ઊંઘની કમી મોટાભાગે થાકનું કારણ બને છે. આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ સાંજના સમયે ઘરે આવીને તમને થાક લાગે છે તો તેનાથી મુડ ખરાબ થઈ શકે છે. તે મેરિડ લાઈફ માટે પણ ખતરો સાબિત થઈ શકે છે. તેનાથી બચવા માટે બપોરના સમયે પાવર નેપ લઈ શકો છઓ. તમારી ડાયેટ અને લાઈફસ્ટાઈલમાં સુધાર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.