ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Redmi 17 5G: 3 સપ્ટેમ્બરે ભારતમાં એન્ટ્રી, 7,900mAhની જંગી બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / Redmi 17 5G: 3 સપ્ટેમ્બરે ભારતમાં એન્ટ્રી, 7,900mAhની જંગી બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે

Last Updated: 10:00 PM, 31 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Redmi 17 5G ભારતમાં 3 સપ્ટેમ્બરે લોન્ચ થશે અને તેમાં 7,900mAhની મોટી બેટરી સાથે 45 વૉટ ફાસ્ટ ચાર્જિંગ મળશે. સ્નેપડ્રેગન 4 જેન 5 પ્રોસેસર, 6.9- ઇંચની120Hz સ્ક્રીન અને 50 મેગાપિક્સલ કેમેરા સાથે આ ફોન બજેટ સેગમેન્ટમાં મજબૂત ઓપ્શન બની શકે છે.

1/5

photoStories-logo

1. Redmi 17 5G

Redmiએ પોતાના નવા બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન Redmi 17 5Gની ભારતીય લોન્ચ તારીખને કન્ફર્મ કર્યું છે. આ ફોન 3 સપ્ટેમ્બરે દેશના બજારમાં આવશે અને તેની વેચાણ એમેઝોન દ્વારા કરવામાં આવશે. જેની ખાસ વાત એ છે કે ભારતીય વર્ઝનમાં ગ્લોબલ મોડલ કરતાં મોટી 7,900 mAhની બૅટરી આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ત્રણ આકર્ષક કલર

ફોન ત્રણ આકર્ષક કલરમાં ઉપલબ્ધ થશે. જેમાં એબ્સોલ્યુટલી બ્લેક, એન્ડલેસ બ્લૂ અને ઈટરનલ ઓરેન્જનો સમાવેશ થશે. આ ડિઝાઇનની દ્રષ્ટિએ તે ગ્લોબલ વેરિયન્ટ જેવું જ રહેશે. જેમાં અંદરની વાત કરીએ તો તેમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 4 જેન 5 ઓક્ટા-કોર પ્રોસેસર મળશે. આ સાથે 6.9 ઇંચની ફ્લેટ સ્ક્રીન હશે જે 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. બેટરી

આ ફોન બેટરીની બાબતમાં ખાસ ધ્યાન ખેંચે છે.જેમાં 7,900 mAhની ક્ષમતા સાથે 45 વૉટ વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 22.5 વૉટ રિવર્સ ચાર્જિંગનો ઓપ્શન પણ હશે.જેમાં ગ્લોબલ મોડલમાં 7,500 mAh બેટરી હતી તેથી ભારતીય યુઝર્સને વધુ બૅટરી બેકઅપ મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેમેરા સેટઅપ

કેમેરા સેટઅપમાં પાછળ 50 મેગાપિક્સલનો મુખ્ય સેન્સર સહિત ડ્યુઅલ રિયર કૅમેરા મળશે. જેમાં સેલ્ફી અને વિડિયો કૉલ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા હોલ-પંચ કટઆઉટમાં આપવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કિંમત

ગ્લોબલ માર્કેટમાં આ ફોન 10 ઓગસ્ટે લોન્ચ થયો હતો અને તેની શરૂઆતી કિંમત આશરે 18,000 રૂપિયા આસપાસ હતી. ભારતમાં કિંમતની ડીટેલ લોન્ચ સમયે જાહેર થશે પરંતુ બજેટ સેગમેન્ટમાં મોટી બૅટરી અને ૫જી સપોર્ટને કારણે તે યુઝર્સમાં રસ પેદા કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

budget phone Redmi Redmi 17 5G
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ