Ek vaat kau / ર્ડો. વિક્રમ શાહ જણાવશે કે થાપાના સાંધાની તકલીફો કોને થઇ શકે | Ek Vaat Kau

જો શરીરના કોઈ પણ સાંધામાં તકલીફ હોય તો શું કરવું જોઈએ? શું એક ઉમંર ન થાય ત્યાં સુધી સાંધા ન બદલાવવા જોઈએ? થાપાનો દુખાવો થાય તો સહન કરી લેવો જોઈએ? ર્ડો. વિક્રમ શાહ જણાવશે કે થાપાના સાંધાની તકલીફો કોને થઇ શકે અને ક્યારે શું કરવું જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ