ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / તમારા કામનું / રેશન કાર્ડનું E KYC નથી થઇ રહ્યું? તો ઘરે બેઠાં ફૉલો કરો આ સ્ટેપ્સ, બસ જોઇશે આ ડોક્યુમેન્ટ્સ
4 ફોટો ગેલેરી
Last Updated: 10:49 AM, 12 September 2024
1/4
2/4
ADVERTISEMENT
3/4
મોબાઈલથી કેવી રીતે કરશો Ration Cardનું E KYC સૌથી પહેલા પોતાના ફૂડ એન્ડ લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટની ઓફિશયલ સાઈટ પર જવાનું રહેશે. સાઈટ ઓપન થયા બાદ તમારે Ration Card KYC Onlineનું ઓપ્શન સર્ચ કરવાનું રહેશે. તેના બાદ તમારી સામે આખુ ફોર્મ ઓપન થઈ જશે. તેમાં તમારે પરિવારના બધા સદસ્યોના નામ નોંધવાના રહેશે. અહીં તમને રેશન કાર્ડ નંબર પણ આપવામાં આવશે. બધુ કર્યા બાદ તમને Capture Code ભરવાનો રહેશે. આધાર કાર્ડ પર નોંધેલ મોબાઈલ નંબર પર OTP આવશે. તેના બાદ પરિવારના બધા સદસ્યોના વેરિફિકેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. E-KYC પુરી કર્યા પહેલા તમને બાયોમેટ્રિક માટે એપ્લાય કરવાનું રહેશે. પરિવારના બધા સદસ્યોનું બાયોમેટ્રિક કર્યા બાદ તમને પ્રોસેસ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ બધી વસ્તુઓને પુરી કર્યા બાદ પરિવારના બધા સદસ્યોનું E-KYC થઈ જશે.
4/4
જો તમે પણ E-KYC કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારી પાસે રેશન કાર્ડહોવું જરૂરી છે. તેની મદદથી જ તમે પ્રોસેસ પુરી કરી શકશો. રેશન કાર્ડહોલ્ડર ભારતીય મૂળના હોવા જરૂરી છે. મુખ્ય દસ્તાવેજના રૂપમાં તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી સંપૂર્ણ E-KYC કરી શકાય છે જે તમારા માટે ખૂબ જ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ