બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ભારતમાં લોન્ચ થઈ સુપર લક્ઝુરિયસ Range Rover SV Ultra: મસાજ સીટ્સ અને 261 kmph ની સ્પીડ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:11 PM, 5 August 2026
1/5
ગ્લોબલ ડેબ્યૂ બાદ લેન્ડ રોવરે પોતાની નવી 'Range Rover SV Ultra' ને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં તેને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરી હતી. આ નવું મોડેલ Range Rover SV નું નવું ટોપ સ્પુક્સ વેરિઅન્ટ છે, જેમાં ઘણા સુધારાઓ અને અપડેટ્સ કરવામાં આવ્યા છે.
2/5
Range Rover SV Ultra ની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત 3.8 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં નવો અને એક્સક્લુસિવ ટાઇટન સિલ્વર પેઇન્ટ ઓપ્શન મળે છે. સાથે સાટિન પ્લેટિનમ અને સિલ્વર ક્રોમ ફિનિશ આપવામાં આવી છે. ખાસ કરીને રેન્જ રોવર વર્ડમાર્ક્સ, ગ્રીલ સરાઉન્ડ, વ્હીલ ઇન્સર્ટ્સ અને સ્કિડ પ્લેટ પર આ પ્રીમિયમ ફિનિશ જોવા મળે છે. કાર 22 ઈંચના એલોય વ્હીલ્સ સાથે આવે છે, જેના પર 'ઇન્વર્ટેડ આર' રેન્જ રોવર લોગો હબકેપ્સ આપવામાં આવ્યા છે. વિકલ્પ તરીકે કંપની 23 ઈંચના વ્હીલ્સ પણ ઓફર કરી રહી છે.
3/5
કેબિનની અંદર ઓર્કિડ વ્હાઇટ અને સિન્ડર ગ્રે કલર સ્કીમ જોવા મળે છે. 13.1 ઈંચની પ્રાઇમરી ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન, 13.7 ઈંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પાછળના પેસેન્જર્સ માટે 13.1 ઈંચની રિયર એન્ટરટેઈનમેન્ટ સ્ક્રીન મળે છે. ફ્રન્ટ અને રિયર ઇલેક્ટ્રિક પાવર્ડ સીટ્સ મેમરી ફંક્શન સાથે આવે છે. તમામ સીટોમાં વેન્ટિલેશન અને મસાજ જેવી પ્રીમિયમ સુવિધાઓ ઉમેરવામાં આવી છે. ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, હીટેડ સ્ટીયરીંગ વ્હીલ અને પાવર્ડ સન બ્લાઇન્ડ્સ સામેલ છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ