બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Ranbir Kapoor and Alia Bhatt video is viral in social media

વાયરલ / VIDEO : પત્નીવ્રતા બન્યો કૂલ બોય! આલિયાના ચંપલ ઉઠાવીને રણબીરે ફેન્સનું જીત્યું દિલ, જેન્ટલમેનના વખાણ

Kishor

Last Updated: 12:49 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્માસ્ત્ર સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે.

  • આલિયાના સેન્ડલ ઉપાડી ચાહકોનું દિલ જીતી લેતો રણબીર
  • સોશિયલ મીડિયા પર જોરદાર વખાણ
  •  સાથેના વિડિયોએ લોકોનું દિલ જીતી લીધુ

ગુરુવારની સવાર બૉલીવુડ માટે આઘાતજનક રહી હતી કારણ કે યશ ચોપરાની પત્ની ગાયિકા પામેલા ચોપરાના આકસ્મિક નિધનની માહિતી સામે આવી હતી.પામેલાના નિધનનથી ચોપરા પરિવારને ક્યારેય ન બુરી શકાય તેવી મોટી ખોટ પડી છે.પામેલા ચોપરાનું 74 વર્ષની વયે નિધન થયું છે. તેણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, જે ઉમર સંબંધિત સમસ્યાઓને કારણે છેલ્લા 15 દિવસથી દાખલ હતી. જેને લઈને બોલિવૂડના મોટા ગજાના સ્ટાર્સ પામેલાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા યશ ચોપરાના ઘરે જઈ રહ્યા છે. ત્યારે ગત સાંજે પામેલાની પ્રાર્થના સભામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટને દેખાય હતા. તેની પત્ની સાથેના વિડિયોએ લોકોનું દિલ જીતી લીધું છે.

રણબીરે આલિયાનું સેન્ડલ ઉપાડ્યું...

બ્રહ્માસ્ત્ર સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ગઈકાલે પામેલા ચોપરાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં આલિયા ઘરમા જતા પહેલા હવેલીના પ્રવેશદ્વારની સીડી પર તેના ચપ્પલ ઉતારતી દેખાઈ રહી હતી. આ દરમિયાન પાછળ આવી રહેલા રણબીરે આલિયાનું સેન્ડલ ઉપાડ્યું અને અંદર એક ખૂણામા મુકિ દીધું હતું. જેની આ એક ઝલકે લોકોના દિલ જીતી લીધા હતા અને એક્ટિંગ ઇન્ટરનેટ પર દિલ જીતી રહી છે અને ચાહકો રણબીરના મુક્તમને વખાણ કરી રહ્યા છે.

ચાહકોએ કર્યો કૉમેન્ટ્સનો વરસાદ

વીડિયોની કમેન્ટમાં એક યુઝર્સે લખ્યું કે 'હે ભગવાન તેની શૈલી જોરદાર છે. એક ચાહકે લખ્યું, 'જે રીતે તે આલિયાના ચપ્પલ ઉપાડે છે!!' ત્રીજા પ્રશંસકે લખ્યું, 'કોમેન્ટ કરવાની જગ્યા નથી પરંતુ તેમ છતાં આરકે હંમેશા આલિયા માટે આવું કરે છે.'
.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ