બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:28 AM, 26 October 2024
દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એક એક એકાદશી આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કાર્તક મહિનાની રમા એકાદશી પર અમુક ઉપાય કરવાથી સાધકના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.
ADVERTISEMENT

રમા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરો અને પ્રિય વસ્તુઓનો ભોગ લગાવીને જીવનમાં સુખ-શાંતિની કામના કરો. આમ કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને જાતકોને જીવનમાં ધનની કમી નથી થતી. આ વખતે રમા એકાદશી 28 ઓક્ટોબરે છે.
ADVERTISEMENT

એકાદશી વ્રત પૂજા
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ વાંચો: આવાં લોકોએ હદથી વધારે કારેલાં ન ખાવા જોઇએ, નહીંતર ઉલમાંથી ચૂલમાં પડશો, જાણો કારણ

ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.