બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / raksha bandhan 2023 date 30 or 31 august bhadra kaal timing shubh muhurt

Raksha Bandhan 2023 / રક્ષાબંધનની તારીખને લઈને તમામ કન્ફ્યુઝન ખતમ: જાણી લો ક્યારે ઉજવાશે તહેવાર અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Manisha Jogi

Last Updated: 10:07 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા છે, જેથી લોકો ખૂબ જ મૂંઝવણમાં છે કે, રાખડી ક્યારે બાંધવી જોઈએ.

  • શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવાય છે
  • 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન
  • આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા છે

સનાતન ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે. શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. આ વર્ષે 30-31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા છે, જેથી લોકો ખૂબ જ મૂંઝવણમાં છે કે, રાખડી ક્યારે બાંધવી જોઈએ. આ કારણોસર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે તે વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

શ્રાવણી પૂનમ
શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. 30 ઓગસ્ટના રોજ સવારે 10:59 વાગ્યે શ્રાવણી પૂનમની શરૂઆતદ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યે પૂર્ણ થશે. આ કારણોસર 30 અને 31 તારીખે રક્ષાબંધન જવવામાં આવશે. બહેનોએ ભદ્રાકાળને ધ્યાનમાં રાખીને ભાઈને રાખડી બાંધવાની રહેશે. 

ભદ્રા કાળ 

રક્ષાબંધન પર ભદ્રા રહેશે. 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:02 વાગ્યે ભદ્રાકાળ પૂર્ણ થશે. તેથી ભદ્રકાળ પૂર્ણ થયા પછી રાખડી બાંધવી જોઈએ. આ કારણોસર 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:02 વાગ્યા પછી રાખડી બાંધવી જોઈએ. 

31 ઓગસ્ટના રોજ શુભ મુહૂર્ત
જો તમે 31 ઓગસ્ટના રોજ રાખડી બાંધવાના છો, તો તમારે 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા પહેલા રાખડી બાંધી દેવી જોઈએ. 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યે શ્રાવણી પૂનમ પૂર્ણ થઈ જશે. 

રાખડી બાંધતા સમયે મંત્રજાપ
રક્ષાબંધનનું રક્ષાસૂત્ર લાલ, પીળા ને સફેદ રંગનું હોવું જોઈએ. હંમેશા મંત્રજાપ કરતા કરતા જ રાખડી બાંધવી જોઈએ. રાખડી બાંધતા સમયે બહેનોએ येन बद्धो बलि राजा, दानवेन्द्रो महाबलः। तेन त्वाम रक्ष बध्नामि, रक्षे माचल माचल:।। મંત્રનો જાપ કરવો. 

રક્ષાબંધનના દિવસે ભાઈએ શું કરવું?
રક્ષાસૂત્ર બાંધ્યા પછી ભાઈઓએ માતા પિતા અને વડીલના આશીર્વાદ લેવા. ત્યારપછી શક્તિ અનુસાર બહેનોને ગિફ્ટ આપવી. ગિફ્ટમાં કાળા કપડા અથવા ખાવા પીવાની તીખી વસ્તુ ના આપવી જોઈએ.  પ્રકારે કરવાથી સંબંધોમાં ખટાશ આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ