બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Rakhi Sawant visit mecca madina for umrah amid controversy

મનોરંજન / ઈસ્લામ અપનાવ્યાં બાદ મક્કા મદીના પહોંચી રાખી સાવંત, પહેલીવાર કર્યો 'ઉમરાહ', બોલી મને ફાતિમા કહો

Arohi

Last Updated: 05:14 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rakhi Sawant: બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત હાલમાં જ મક્કા મદીના પહોંચી છે. એક્ટ્રેસ ઈસ્લામ કબૂલ કર્યા બાદ પોતાના પહેલા ઉમરાહ કરવા માટે પહોંચી છે.

  • રાખી સાવંતે કબૂલ્યું છે ઈસ્લામ 
  • ઉમરાહ માટે મક્કા મદીના પહોંચી રાખી 
  • બોલી મને ફાતિમા કહો

બોલિવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત સતત ચર્ચામાં રહે છે. તે મોટાભાગે કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યાં જ હાલમાં તે પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. 

હકીકતે હાલમાં જ એક્ટ્રેસના એક્સ હસબેન્ડ આદિલ ખાન દુર્રાની જેલથી બહાર આવ્યા છે. જેન બાદ તેમણે એક્ટ્રેસ પર ઘણા આરોપ લગાવ્યા છે અને જણાવ્યું છે કે રાખીએ તેના પર ખોટા આરોપ લગાવ્યા હતા. તેની સાથે જ આ બધા વિવાદોની વચ્ચે હાલમાં જ રાખી સાવંત અમરાહ માટે પહોંચી છે. તેનો વીડિયો સામે આવ્યો છે. 

હકીકતે રાખીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. રાખી હાલમાં જ ઉમરાહ કરવા માટે મક્કા મદીના પહોંચી હતી. રાખીએ ઉમરાહ કરતા એક વીડિયો પણ શેર કર્યો છે. તેની સાથે જ તેણે ઘણી તસવીરો પણ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેમાં એક્ટ્રેસે બુરખો પહેરી જોવા મળી રહી છે. ત્યાં જ રાખી વીડિયોમાં પ્રાર્થના કરતા જોવા મળી રહી છે. 

ફેંસે વ્યક્ત કરી ખુશી
તેની સાથે જ એક્ટ્રેસના વીડિયો અને ફોટો પર ફેંસ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. રાખીને ઉમરાહ કરતા જોઈ લોકો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યું- અલ્લાહ તમારી ઉમરાહને કબૂલ ફરમાયે. 

અન્ય એક યુઝરે લખ્યું- અલ્લાહ તમને દરેક મુશ્કેલીઓથી બચાવે. જ્યાં અમુક લોકો એક્ટ્રેસના ઉમરાહને જોઈને ખુશ થઈ રહ્યા છે અને રાખીને શાબાશી આપી રહ્યા છે. ત્યાં જ અમુક યુઝર્સ તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- બધુ નાટક છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by POP Diaries (@ipopdiaries)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ